________________
૨૧૫
આવ્યા અને ધણા સુખી થયા. તે વખત દત્ત શેઠે મનમાં વિચાર ક્રા કે મે એક જીવને ઉપકાર કા તા મને તે કેવા સુખ હાયઃ થઇ પડયા. તેા તેમજ સર્વ જીવ ઉપર ઉપકાર કરીએ તે સુખનુ કાંઇજ લેખું ન થાય એમ વિચારી દાન સુપાત્ર જેઇને ઘણાં દેવા માંડયા અને સાધુઓના ઉપદેશે કરીને તે ખાર ભૃત પાળી સ્વર્ગે ગયા.
બીજાના સરમ પ્રકાશ કરવા નહીં તે વેષે કથા.
કુસુમપુર નગરમાં કુસુમસેન રાજ રાજય કરતા હતા તે નગરમાં રૂપભદાસ નામે વેહેવારી રહેતા હતા તેને સુધન એવા નામના એક દીકરા હતા તેને સુવર્ણપુરમાં પરણાવ્યેા હતેા. દહાડે દીવસે તે સુધન મોટા થયા તે વખત માતા પિતા મરણ પામ્યા અને બહુજ નિર્ધનતા પામ્યા. તેથી સ્રીને પણ તેનાં માખાપ આવીને તેડી ગયાં અને હાથે રશટલા કરીને ખાતાં ખાતાં છ મહીના થવા આવ્યા તે વેળા સ્રીને તેડવાને માટે સુવર્ણપુરમાં આવ્યા. પાધરા સસરાને શરે આવે અને ધણી આગતા સ્વાગતા ીધી, જ