________________
૨૧૪
દત્ત શેઠના બે માણસે આવેલાં છે તે તમને દેરાસરના ઓટલા ઉપર બેઠાં બેઠાં યાદ કરે છે માટે એવા ખબર આપવાને હું આવી છું એમ કહેજો. પછી પાણી નાળીએ જઈને મિત્રદત્તને કહ્યું તેથી મિત્રદત્ત કેટલાંક માણસને સાથે લઈને નીકળે અને દત્ત શેઠને આવીને મળે. બંને આદર સહીત મળ્યા અને ઘરે આવ્યા પછી ઉના પાણીથી નવરાવી ધવરાવીને નવાષિાક પહેરાવી ભોજન કરાવ્યાં. એ રીતે સુખ શાતામાં રહેતાં રહેતાં છ મહીના વીતી ગયા તેથી દત્ત શેઠે રજા માગી પણ મિત્રદત્ત કહેવા લાગ્યા કે તમે મારા ઉપર જે ઉપકાર કર્યો છે તેને બદલે મારાથી વાળી શકાય તેમ નથી. હું તો ચેરની હાલતમાંજ તમારા ઘરમાં પકડાઈ ગયો હતો તો પણ તમે તે વખતે ઓસાડ વેસડ કરીને મારી ટાઢ ઉડાડીને મને સુખ શાતામાં પિષીને રાખ્યો અને વિદાય થા, અને તે તમારા પ્રતાપથી જ આજ આટલી સાહેબી પાછી થઈ છે તો તો તમારે ત્યાં એવી રીતે આ
વ્યો હતો અને તમે તો બે જણ આવ્યાં છે માટે છ મહીના બીજા રહે પછી વિદાય થજે એમ કહીને છે મહીના બીજા પણ રાખ્યાં. પછી એક વરસ પૂરું થયું ત્યારે ત્રીસ ચાળીસ લાખ રૂપીઆ દઈને ઘણે આડંબરે ઘરે પહોંચતું કર્યા પછી દત શેઠ પિતાને ઘરે