________________
૧૮
ળવેથી હડસેલી દીધે. જે વાંદરો પડે તેજ જગત થઈ ગયે, અને આથી સિંહ ખડખડાટ હસી પકયો. વાંદરાએ જાગ્રતીમાં આવીને પડતાં એક ડાળીના આશ્રયવડે પિતાને જીવ બચાવી લીધું અને વાંકરા પ્રત્યે સિંહે આગળ કરેલી માગણીના અનાદરને હસી કહાડયું. હવે અજીતસેન પાપના મહાતાપથી પીડીત થવા લાગ્યો અને વાંદરાની કરેલી વિશ્વાસઘાતથી તેનું વજન અતીશય સ્પામ થઈ ગયું. વાંદરે તેને એ પાપમાટે શ્રાપ દીધે. એ વાંદરાના શ્રાપથી અને જીતસેન ગાંડો બની ગયે અને સવાર થતાં નીચે ૫ડીને તે ઝાડની આસપાસ ગોળ ચકકર ફરવા અને બોલવા લાગ્યું કે “વિશ્વમેરા” આ શબ્દ તે વારંવાર ઉચ્ચારતા હતા અને ફેરા ફરતો હતે.
આખો દિવસ અને આખી રાત ચાલી ગઈ પણ કુંવર હજી આવ્યું નહીં સાથેના માણસે પણ કુંવરની શોધ ખોળમાં થાકીને પાછાં આવ્યાં. આથી રાજા રાણી અને સઘળા પ્રધાનમાં મોટી વિચાર - રેલી ગમગીની એકદમ પથરાઈ ગઈ. કેટલાક મા
ને જુદે જુદે ઠેકાણે જવાને માટે તૈયારી કરાવી ને મેકલ્યાં. રાજા તથા પ્રધાન અને સાથે થોડાંક છેશિયારસરદારે અરણ્યને રસ્તે સ્વાર થઈ એ મંડળ પણ ચાલ્યું. રસ્તામાં ચાલતાં બપોર પછી એક મા