________________
૧૪૭
માટે મેટી ભરતીમાં ચડ. આખા ઝાડને હચબચાવી નાંખ્યું તથા વાંદરાને વિનંતી કીધી કે તું એ મારા ભક્ષને નીચે નાંખ કે જેથી હું મારી ધારણા પુર્ણ કરી ચા જઉ પણ વાંદરો પુર્ણ મિત્રના ધર્મથી વિાકેફગાર હોવાથી તેણે જણાવ્યું કે તે મારી સાથે મત્રતાને દ ધરાવે છે અને નિર્ભયપણે ઊંઘવાને મેં તેને વચન આપેલું છે. માટે તે વચન ભંગ કરી તેના મારા ઉપરના વિશ્વાસને ઘાત મારાથી કદી પણ થાય નહી. આ સાંભળી આખર સિંહ નીરાશ થઈ ચાલે ગયે. જયારે મેડી રાતને અજીતસેન ઊંઘ પુરી ઉઠશે ત્યારે તે જ રીતે વાંદરાને ઉંધવાનું કહી તેનું માથું પિતાના ખોળામાં લઈને બેઠે. વાંદરો ઉં, છે અને થોડીવારે ભયંકર ચીસ કરતો પેલે સિંહ પાછો આવે તેણે આખા વડની ડાંખળીઓ હચહચાવી મુકી તથા અજીતસેનને કહ્યું કે તું હવે મારા હાથમાંથી બચવાની આશા બીલકુલ રાખીશ નહીં. હું અહીંથી તારા ઘડાને પ્રાણ લઈને તે મારા ખેરાકને પચાવી પણ ગયે છું અને તેથી મને એર વધારે જેમ આવ્યું છે. જે તારે બચવું હોય તો એક ઉપાય છે તે એ કે તું એ વાંદરાને મારે સ્વાધીન કર. એ સાંભળી અછતસેન કે જે મિત્રતાની ખરી ફરજ જાણતા નહોતે તેણે વાંદરાને તરતજ પિતાના ખોળામાંથી