________________
અનંત મહિમામયી વાણુને શતાશ-અલ્પાંશ તે અહીં સાક્ષાત્ વહેતે જણ અને અનંત ભાવ-ભેદ ને નય-નિક્ષેપભરી એ જિનવાણીની અલ્પ-શી ઝાંખી કરાવી જતે...”
તેમની આ પ્રબળ-પ્રજળ પ્રશમરસભરી વાણુને પ્રથમ પ્રથમ માણતા હુ તે એ વાફ-સરિતાના અતિગંભીર ઊંડાણમાં ડૂબકી મારતે આત્મરસ તરબોળ થવા લાગ્યા હતા, ત્યાં તે–
–ત્યાં તે મને બરાબર ઢઢળતે ને નખ-શિખ નવરાવતો એ વાણીને પાવનપ્રવાહ પ્રબળપણે ગૂંજી રહ્યો–માત્ર પ્રવચનના શબ્દોમાં જ નહી, આતમમસ્તીભર્યા ગાનમાં પણ! સુનિશ્રી જાણે અનંતશક્તિ નિધાન અરિહંત પરમાત્માની અધુર રાગ માલકૌંસમાં વહેતી ગંભીર વાણુને જ આભાસ આપી રહ્યાં હતા અને મસ્તીમાં ગાઈ રહ્યા હતા !! આ ગાન દ્વારા તેમને આત્મ-તત્ત્વને નિરુપણ વિષય બરાબર સાકાર થઈ રહ્યો હતો. પતું પણ તેઓ વદી રહ્યા હતા નિજાનંદ મસ્તસંત મહાગી શ્રી આનંદઘનજીનું :
“જાના વિવાર ઘર મેં, અવq !
ક્યાં સેવે તન-મદ ...” જિનવાણીનું અનુગમન કરતી પ્રશમરસપૂર્ણ નિરૂપણશૈલી, અવધૂત યેગી આનંદઘનજીશી મસ્તી અને “વિરાગના રાગ”થી જતી માલકૌંસ અને આશાવરીના સૂરોમાં સંગીત–રાગભરી વાણી-આ બધાથી સર્જાયેલા આ અદ્દભુત અભૂતપૂર્વ વાતાવરણે મને અમરેલીની એ સ્થૂળભૂમિમાંથી ઊંચકીને જાણે કો દિવ્યભૂમિમાં મૂકી દીધેલ તેનું આજે આટલા વર્ષે પણ, બરાબર સ્મરણ છે. પ્રથમ અનુભવનું એ તાદશ ચિત્ર કદી ભૂંસાયું નથી!
મારે તત્ત્વપિપાસુ, સહજજિજ્ઞાસુ આત્મા તે આવા અપૂર્વ અનુભવના આનંદને માણતે ત્યારે આનંદિત થતે એ દિવ્યભૂમિમાં વિચરતે વિચરત, લયલીન થતા, દિવ્યશ્રવણના સાકાર લોકમાં સંચરી રહ્યો હતે...
મુનિભાવ ન રહેવાય ને સંભાષણ કરવું
પડે તે સત્યભાષણ કરવુ
૭૮
S