________________
અમને વિશેષ બળ આપ્યું. અમે ગૌશાળા પાંજરાપોળના કાર્યકર્તાઓ સૌ પૂજ્યશ્રીના અત્યંત ઋણી છીએ. આભારની લાગણી વ્યક્ત કરવાના ચોગ્યત્તમ શબ્દો અમારી પાસે નથી. શબ્દોના અભાવે મનની આંતરિક લાગણીથી પૂજ્યશ્રીને કાટિશ વંદનાપૂર્વક પરમપવિત્ર ઋજુ એવા ઉચ્ચકોટિના આત્માને પરમકૃપાળુ જિનશાસનદે અખંડ શાંતિ આપે અને મોક્ષ પ્રાપ્તિમાં સહાયક રહે તેવી હાદિક પ્રાર્થના કરીએ છીએ.
આપ બંને પૂજ્યશ્રીઓ, પૂજનીય સાધ્વી સમુદાય તથા મુક્તિધામના સૌ કાર્યકર્તાઓ શ્રી દલીચંદભાઈ, શ્રી મહેન્દ્રભાઈ આદિને આ અત્યંત ભારે દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પરમકૃપાળુ વીર પરમાત્માના જિનશાસન દેવેને હૃદયપૂર્વક પ્રાર્થના કરી આપના દુખની લાગણમાં પરોક્ષ રીતે સહભાગી થવાની લાગણી અનુભવીએ છીએ. ગૌશાળા પાંજરાપોળ
દર્શનાભિલાષી અમરેલી
બેચરભાઈ ભ. પટેલ
જેમણે આનંદઘનજીને આતમ
રંગ લગાવ્યો !
“ મા મનત વીર મન મામા!” આત્માના અનંત સામર્થ્યને ઢઢાળીને બિરદાવતા જગતકલ્યાણું વીતરાગવાણીના આ શબ્દો એક પ્રખર પ્રતિભાસંપન્ન તેજસ્વી શ્રમણના શ્રીમુખેથી સરી રહ્યાં હતાં શબ્દો જ નહીં, એમાંથી અનંત અર્થની સૌરભ ફેલાવતા પુષ્પ પમરી રહ્યાં હતાંએમની મંજુલવાણુના વેણે વેણે જાણે સાતકુલડાં ઝરી રહ્યા હતા...!
આજથી છત્રીસ વર્ષ પૂર્વની ઈ. સ. ૧૯૫૧ની એક સવાર
ત્રણ લોક સાધવા સહેલા છે પણ બે ઘડીની
નિસગા દશા સાથી કહ્યું