________________
ગુણેનું સ્મરણે જ આપનું સામીપ્ય અમો અનુભવવાના જ. આપના અધૂરા કાર્યો પૂર્ણ કરવા અમારા ઉપર, અમ પરિવાર ઉપર સદાય કૃપાદ્રષ્ટિ સહુ આશીવાદ વરસાવી સહાય કરતાં રહેશે. - ભવ્ય પ્રતિકશા મૂક્તિધામકર્તાને હાર્દિક ભાવાંજલિ–એ જ અભ્યર્થના.
આપના ચરણાવિંદ મુક્તિધામ” જન ટ્રસ્ટી મંડળના
કેટિ કોટિ વંદના.
મુક્તિધામના પ્રેરણાદાતા સુરિદેવ !
સ્પષ્ટવકતા, નિસ્પૃહી, સ્વાધ્યાયરત, વાત્સલ્યવારિધિ, સિંહગજ. નાના સ્વામી, “મુક્તિધામ સંસ્થાના પ્રેરણાદાતા અનંત ઉપકારી પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયભુવનરત્નસૂરિશ્વરજી મહારાજ આપ અમારી નાવને મજધાર મૂકીને મુક્તિધામમાં મૂક્ત બની ગયા.
આપની અનુપમ પ્રેરણાથી તીર્થસ્વરૂપ એવું ભવ્યાતિભવ્ય ગગનચુંબી શ્રી આદિનાથ પ્રભુનું જિનાલય નિર્માણ થયું ને આપની જ પાવન નિશ્રામાં સં. ૨૦૪૨ની સાલમાં વૈશાખ શુદ-૩ ના ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. તદ્દઉપરાંત વિદ્યાપીઠ ધર્મશાળા, ભેજનશાળા, ઉપાશ્રય આદિ સ્થાને પણ નિર્માણ થયાં તે આપની ચિરસ્મરણીય અમીટ મૂર્તિમંત રહેશે.
આપશ્રીના આ સંસ્થા ઉપર તેમજ આપના શિષ્ય-પ્રશિષ્ય પરિવાર એવું અમારા ઉપર આશીવાદરૂપી અમીવૃષ્ટિ વરસાવતા રહેશે ને આપના અધૂરા રહેલા કાર્યો પૂર્ણ કરવાની શક્તિ આપજે એ જ ભાવભરી શ્રદ્ધાંજલિ. થલતેજ (અમદાવાદ) શ્રી મુક્તિ કમલ-કેશર-ચંદ્રસુરિશ્વરજી
મુક્તિધામ જૈન વિદ્યાપીઠ ટ્રસ્ટ, કસ્ટ ગણુ.
કેઢી ભલે મનુષ્યદેહ પામીને પણ જીવને પ્રમાદ છે?