________________
ગુણાનુ સ્મરણે જ આપતુ સામીપ્ટ અમે અનુભવવાનાં જ. આપના અધૂરા કાર્યો પૂરૂં કરવા અમારા ઉપર, અમ પરિવાર ઉપર સદાય કૃપાદૃષ્ટિ સહુ આશીવાદ વરસાવી સહાય કરતાં રહેશેા.
ભવ્ય પ્રતિકશા મૂક્તિધામકર્તાને હાર્દિક ભાવાંજલિએ જ
અભ્યર્થના.
આપના ચરણાવિદ * મુક્તિધામ ’ જૈન ટ્રસ્ટી મંડળના કેડિટ ટિ વંદના.
૬૬
}
મુક્તિધામના પ્રેરણાદાતા સૂરિદેવ !
સ્પષ્ટવકતા, નિઃસ્પૃહી, સ્વાધ્યાયરત, વાત્સલ્યવારિધિ, સિ'હગજનાના સ્વામી, મુક્તિધામ ' *સ્થાના પ્રેરણુાદાતા અનંત ઉપકારી પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયજીવનરત્નસૂરિશ્વરજી મહારાજ અમારી નાવને મજધાર મૂકીને મુક્તિધામમાં મૂક્ત બની ગયા.
આપ
આપની અનુપમ પ્રેરણાથી તીર્થં સ્વરૂપ એવું ભવ્યાતિભવ્ય ગગનચૂ'ખી શ્રી આદિનાથ પ્રભુનું જિનાલય નિર્માણ થયુ' ને આપની જ પાવન નિશ્રામાં સ. ૨૦૪રની સાલમાં વૈશાખ શુદ-૩ ના ભવ્ય અજનશલાકા પ્રતિષ્ઠા મહાત્સવ ઉજવાયેા. તદ્ઉપરાંત વિદ્યાપીઠ ધર્મશાળા, ભેાજનશાળા, ઉપાશ્રય આદિ સ્થાના પણ નિર્માણ થયાં તે આપની ચિરસ્મરણીય અમીટ મૂર્તિમ ંત રહેશે.
આપશ્રીના આ સસ્થા ઉપર તેમજ આપના શિષ્ય-પ્રશિષ્ય પરિવાર એવ' અમારા ઉપર આશીવાદરૂપી અમીવૃદ્ધિ વરસાવતા રહેશે। ને આપના અધૂરા રહેલા કાર્યો પૂર્ણ કરવાની શક્તિ આપજો એ જ ભાવભરી શ્રદ્ધાંજલિ.
થલતેજ ( અમદાવાદ )
શ્રી મુક્તિ કમલ-કેશર-ચંદ્ર-સુરિશ્વરજી મુક્તિધામ જૈન વિદ્યાપીઠ ટ્રસ્ટ, ક્રેસ્ટ ગણુ.
કાઢી ભવે મનુષ્યદેહું પામીને પશુ જીવન પ્રમાદ શે।
1