________________
પરિવારને કહ્યું, “યશવિજય, રાજ્યશવિજય મારા દેહની ચિંતા ન કરે...મારે માગ કલીયર થઈ ગયો છે.” “વહુવિનાશી તુ અવિનાશી” વધુ વિનાશી મારો આત્મા અવિનાશી અજર અમર છે. હું મારા શુદ્ધ સ્વરૂપને પામું. ને અંતકાલિન મૃત્યુમતી સાથે શ્રી નમસ્કાર મહામંત્ર મસ્ત બન્યા.
ચૈત્ર-શુકલાની ચર્તુદશી પૂજ્યશ્રીના દેહ માટે ગોઝારે દિન બની ગયો. પૂજ્યશ્રી અનંતની વાટે સિધાવી ગયા. પૂજ્ય ગુરુદેવ! એ ગુરુદેવશ્રી સૂરિદેવશ્રી..
આ શું કર્યું? અમારે હજુ આપની જરૂર હતી ! શિષ્ય-પ્રશિષ્ય સાવવું-શાસન સહુ આપ ભણું મીટ માંડી રહ્યા છે? અમને છોડીને કેમ ચાલ્યા ? શા અપરાધ ક્ષમા કરજે એકવાર. સ્વર્ગેથી દિવ્ય આશીવાદ વાણી વરસાવે જેથી ભયાનક માર્ગ પ્રકાશવંત છે એ ! ગુરુદેવ !!
આપની કૃપાકાંક્ષી સાધ્વી વજાસેનાશ્રીજી
શું? શ્રદ્ધાંજલિ, ચંદ્રના બાળને?
ચિત્રસુદ તેરસ મહાવીર જન્મની આનંદની ઊર્મિ ઉરમાં સમાતી ન હતી, ત્યાં તે નિષ્ફર દેવે ન વાંચી શકાય, ન કલ્પી શકાય એવા હદયવેધક ક્રૂર સમાચાર ચિત્ર સુદ પુનમના પ્રભાતે મળતા હૃદય રડી ઊઠયું. કેને ખબર હતી કે અમારા અંતરના અવાજને બેસૂરે બનાવી દશે? શું અમારી ભાવનાઓ દિપક આપના હદયદ્વાર સુધી પ્રકાશીત નહેતે બન્યો? આપની શિષ્યાઓની આરઝૂ આપને ન ગમી ?
મનમાં વિચાર્યું હતું કે ચાતુર્માસબાદ પૂ. પાદ સૂરિવશ્રી ભુવનરતનસૂરિ મહારાજના પ્રથમ દર્શન કરી નયનને શાંતિ મળશે.
ઈદ્ધ અને ચક્રવતીના સુખ પણ ચિરા સ્વાશ્યના સુખ પાસે તુચ્છ છે.
૪૩