________________
૨૦૩૫માં યોજાયેલ જે હજુથ નજર સમક્ષ તરવરે છે. પૂ. પ્ર. સાળીશ્રી નેમશ્રીજી મના પ્રશિષ્યા સા. વારિણાશ્રીજીને સિદ્ધ લેખિકા પૂજ્યશ્રી કહેતા. તેઓશ્રીની પદવી પ્રસંગે જવાની અપૂર્વ ભાવના પણ ન જાયું જાનકીનાથે સવારે શું થવાનું છે? વિહારમાં વારિણાશ્રીજી રવર્ગવાટે સંચરી ગયા તેમના અધૂરા અરમાને પૂર્ણ કરવા ભાંગેલું હૃદય છતાં ય પૂજ્યશ્રીના પદવી પ્રસંગે તપસ્વી સાધવીશ્રી ત્રિલોચનાશ્રીજી આદિ સાથે અમે રાજનગર ગયા.
હજારની માનવમેદની વચ્ચે પૂ. વિનયચંદ્રસૂરિજી મ. સા.ના વરદ હસ્તે તૃતીયપદે આરૂઢ થયાં. ત્યારે પૂજ્યશ્રીએ જે પ્રવચન કર્યું તેને ગુંજારવ-માર્મિક નિર્દેશન જે વર્તમાન જૈન શાસન પ્રતિ કર્યો તે હજુ ય કાનમાં ગુંજી રહ્યો છે.
“મૃતસિંહના કલેવરને બીજા પશુઓ હેરાન કરતા નથી. પણ કલેવરમાં રહેલી કીડાઓ-જિવાત જ તેને ફેલી, ખાય છે. તેવી રીતે મૃત પ્રાયઃ બનેલા જિનશાસને અન્ય મતીઓ હેરાન નથી કરતા, * જેટલા જિનશાસન મતી. મારી ફરજ આજથી વધી રહી છે હું શાસનને વફાદાર રહે. અંદરના કીડાઓ દૂર થાય. જૈનશાસન-પતાકાનો વિજયધ્વજ મુક્ત ગગનમાં લહેરાય તેમ ઈચ્છું છું.”
પદવી પ્રસંગોએ, ચાતુર્માસ તથા શેષકાળ દરમ્યાન શાશ્વતી ઓળીમાં જ્યારે જ્યારે અમને પૂજ્ય ગુરુદેવની અમૃતવાણીને લાભ મળતો ત્યારે ત્યારે ગૌરવ પૂર્ણ હૃદય બની જતું. એવા એક શિરછત્રને અમ શિર નમતુ રહેતુ. અજબ અઝમતેજનું પ્રગટીકરણ થતું તેમના પ્રવચનમાં પણ બ્રહ્મચર્યવ્રત - પાલનને મીઠે - મધૂર રણકાર સંભળાતે જેને દવનિ હજુયે ગૂંજ્યા કરે છે.
છેલ્લા પાંચેક વર્ષોથી અનેક રોગોથી ઘેરાયેલા છતાં તેમની આત્મ મસ્તીમાં કદીયે ઉણપ આવી નથી. ને સાથે રહી પુસ્તકની સદાકાળની મૈત્રી, સં. ૨૦૪૩માં મુંબઈ ચાતુર્માસ પધારવા અમદાવાદથી વિહાર કરતા પાલેજ મુકામે શરીર-સ્વાથ્ય હાથમાંથી સર્ણ, શિષ્ય
આકુળતા એ દુઃખ હૃક્ષણ અને અનાકુળતા એ સુખ લક્ષણ છે
૪૨