SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની મહાપુરુષને વંદના... શ્રદ્ધાંજલિ રનગતિ પૃથ્વી ઉપર મહાપુરુષોને જન્મ પરોપકાર માટે જ થાય છે, દુત્વયિસુખ માટે નહીં. એમની વિકાસ પામતી દષ્ટિ કરુણારૂપ અમૃત-વૃષ્ટિ કરનારી હોય છે. એમની વાણી પ્રશમરસ અમૃતને છંટકાવ કરે છે. જ્ઞાનમગ્ન, જ્ઞાનરત, જેનું જીવન–એવા જ્ઞાની મહાપુરુષને અમારા શત શત નમસ્કાર. કેટિ કેટિ વંદના. – સાધ્વીનિમલ પ્રભાશ્રી સંત–દીપ બુઝાયા પ્રકાશપૂંજ પાથરી ગયા! ધમની કમલકેસર ક્યારીથી પરિવરેલા સંયમકળાના અદ્દભુત, સીંચાયેલા પુણ્યાત્માઓ ભવ-જીને સંસાર-તાપમાંથી મુક્ત કરાવે છે. શુદ્ધતમ અધ્યવસાયથી ચડતા તેઓ તપ-તેજથી જાજવલ્યમાન બની અજ્ઞાન અંધકારને નાશ કરે છે. શ્રુતિજ્ઞાનસંપન્ન ઉચ્ચકુલમાં જન્મ ધારક વિરલવિભૂતિ સંસાર-સાગર-કમળથી મુકિતએ પહોંચવા પ્રયત્ન કરે છે અને એ જ કે રત્નસમા પૂજ્યશ્રીના અનેકાનેક ગુણરત્નોની માળા ગૂંથનથી જીવન સાફલ્યને વરેલા પૂ. પાદ આચાર્ય શ્રી વિજયભૂવનરત્નસૂરિજી મહારાજની ગૌરવ-ગાથાનું સ્મરણ અમૃતપાન સાથે આપ સર્વે સ્વયં જીવનમાં કંઈ એકાદ ગુણ-આચરણમાં ઉતારીએ. માનવંતી મરૂભૂમિ-ખેતાસણની ખમીરવંતી ભૂમિમાં ધનજીભાઈએ દેહ ધારણ કર્યો. રેતીના ઢગલા વચ્ચે રમતા શૈશવકાળ સરી ગયો.” બાળકોનાં ટેળામાં ૨મતે ધનજી ધ્રુવતારક જેમ તરી આવતો હતો, ગળથૂથીએ ગૂંથાયેલા માતા-પિતાના સંસ્કાર, સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષિત બનેલા ફઈ મ.સા. તરફથી પ્રેરણાની પિયુષવાનું થતું સિંચન. ' ભવાંતરમાં અધૂરી રહેલી આરાધના.ને ધર્મશિખર સર કરવા અકાતિ કને આત્યંતિક સુખ આત્મા સિવાય કઈ આપી ન શકે.
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy