________________
ભાવ-પુષ્પાંજલિ...!
પ્રાતઃ સ્મરણીય પરમપાસ્ય પૂ. પાદ સ્વ. આચાર્યશ્રી ભુવનરત્નસૂરિશ્વરજી મહારાજને આત્મસંવેદનાત્મક શ્રદ્ધાંજલિ.
" येषा मन इह विगतकिार। ये विध्ववितभूवि बातटुपकारम । तेषा वयमुचिता चरितानां। नाम जपामा वारवारम ।।
ઉપરોકત કાવ્ય પંકિત દ્વારા પ્રકટતુ રહસ્ય અમારા સંયમ જીવનમાં પૂજ્યપાદશ્રીને સ્વાનુભવથી પ્રત્યક્ષ કહી બતાવે છે. તેમાં જરાય અતિશયોકિત નથી જ.
તેમની નિશ્રામાં રહેવાનું સદભાગ્ય! પૂર્ણ ચાતુર્માસ બાદ શેષકાળમાં અવારનવાર ૨ ૩ વર્ષ મળતા જ રહ્યા. આ અમારા પરમ પૂણ્યને ઉદય... એમને સત્સંગ એ જ જીવનને અપૂર્વ લહાવો. ' સૌરાષ્ટ્ર કેશરી ” એમને મળેલું બિરુદ ! એમને રસજ્ઞાતા કહીએ!
દ્ધા કહીએ !..“સાહેબજી.દેવ થયા ”—આ વાત સત્ય જાણતી નથી, માન્યામાં ન આવે....છતાં ય સત્ય હકીકત માનવી જ રહી અને... ' - અરે... અમારા કમનસીબે.. અનુપમ શાસનરત્ન કુદરતે છીનવી લીધું. અને ઉત્કૃષ્ટ જૈનધર્મ જ્ઞાન પીરસનાર. અને હવે આજ અમારા જેવા માટે ઘણી મોટી ઉણપ. મૃત્યુને કુરઆઘાત અસહનીય રહેશે. કેણ અમને હવે...દિવ્ય-વાણીના વહેણે અમ જેવા પથ્થરને પલાળશે.
આપ સ્વર્ગેથી જ્યાં છે ત્યાંથી અમારા પર અમીટષ્ટિ વરસાવે. એ જ શુભભાવના. અમર આત્મા અમ પર પવિત્ર નજર કરતે રહેએ શુભકામના સાથે અંતરના વિરહની વેદનાભરી શ્રદ્ધાંજલિ આપના ચરણાવિ દે
– સાધ્વી શ્રી શ્રેયસ્કરશ્રીજી તથા સાધ્વીશ્રી ભાગ્યોધ્યાશ્રીજી
મોહાંધતાને કારણે જ અનંતગુણ આત્માની પાસેથી સાચુ સુખ મેળવી નહી શકે.