________________
પૂજ્યશ્રીને શ્રદ્ધાંજલિ
પરમ પૂજ્ય સૌરાષ્ટ્ર કેશરી દાદાગુરુદેવશ્રી આચાર્ય ભગવંત વિજયભુવનરત્નસૂરિશ્વરજી મહારાજ સા. ના ગુણે સાંભળતા આજે પણ હૈયું ભરાઈ જાય છે. • તેઓશ્રીને ગુલાબી સ્વભાવ, ઉદારતાં, હૈયાની નિર્મલતા આદિ વિશિષ્ટ ગુણો તેમના પરિચયમાં આવેલ વ્યક્તિને આજે વર્ષ પુર્ણ થયું પણ ગુણેની યાદ વિશારે પડતી નથી પૂજ્યશ્રીની પ્રેરણાથી આકાર લઈ રહેલ મુક્તિધામ અમદાવાદ (થલતેજ) ગાંધીનગર હાઈવે રેડ ઉપર મુક્તિ-કમલ-કેશર-ચંદ્રસૂરિશ્વરજી.
જૈન વિદ્યાર્થી ભવન પૂજ્યશ્રીની યાદ આપી રહેલ છે.
પૂજ્યશ્રીની અગ્નિદાહની જગા (રાયણુંવૃક્ષ) પાસે આકાર લઈ રહેલ ગુરુમંદિર તૈયાર થઈ રહેલ છે.
પૂજ્યશ્રીના અધુરા રહેલ કાર્યને પૂર્ણ કરવા તેઓશ્રી કૃપા દ્રષ્ટિ વર્ષાવે તેવી અભિલાષા..
પૂ. ગણિવર્ય ગુરુદેવશ્રી યશોવિજ્ય મ. સા. ના
{ ચટણ કિંકર દિવ્યયશવિજય.
-
-
-
-
-
શુદયના કાળમાં નમ્રતાને અશુભેાદયના
કેળમાં મમત કે તે બેડે પાર