________________
૨૭
(૪) શ્રી સમેતશિખરજી પ્રતિષ્ઠા પ્રસ`ગના ગીતા. ( રાગઃ રાખના રમકડા )
આજના ઉત્સવમાં કાંઈ ર્ગ સવાયા આવ્યા રે, દેશદેશના યાત્રીજનેાના હૈયા સૌ હરખાયા રે. આજના. ૧ જનમન રંજન મીઠડા રે, સહુજન પ્રિય ઉપદેશ,
ધનધન શ્રી રંજન ભલારે, ધન શ્રી જીનવસંવેશરે. આ૦ ૨ રાજનગરમાં તે હતા રે, કરતા ગુરૂપદ સેવ,
સઘ મળી કરે વિનતિ, આજ્ઞા આપે ગુરૂદેવ રે. આ૦ ૩ ઉદ્ધાર કર્યો પુણ્ય તીના રે, સહુજન મન ઉલ્લાસ,
પ્રતિષ્ઠા જનતણા કાંઈ, મુર્હુત જોવાયા ખાસ રે. આ ૪ સહજ કરી શરૂઆત ત્યાં તે, ધનના ઢગલા થાય,
ક’કુપત્રી પ્રેમથી કાંઈ, સહુ ગામે પહેાચાય ૨. આ૦ પુ નાનામેાટા ગામથી રૈ સંઘ સકળ તિહાં આવ્યા,
સૂરિ માણેક ગુરૂની નિશ્રામાં, એચ્છવા મડાબ્યા રે. આ૦૬ શેઠ અંદરજીભાઈ પ્રેમથી રે, શામળીયેા પધરાવે,
જલમ દ્વિરમાં વીશ પ્રભુના, મુખડાં જોઈ હરખાવે રે, તીના ઉદ્ઘારમાં કાંઈ ર્ગ સવાયા આવ્યા રે. આ૦ ૭
(૫)
(રાગ : ખમ્મા મારા ત્રિશલાજીના ન૬)
પ્રભુ મારે તારા આધાર, તું પ્રભુ તારણહાર, પ્રભુ મારા જીવનની નાવ, તું પ્રભુ પાર ઉતાર. ખીજી કાઈ વાતા મને, ગમતી નથી રે, પ્રભુ તારા ધ્યાનમાં, રહેવા કરતી રે, માગુ' તારા એકજ સાથ, આપજે તું નાના નાથ, પ્રભુ ૨
....૧
આત્માના ધ્યાનમાં, રહેવા ચહું છું,
કર્મની જાળમાં, સાઈ પડું છું;
નથી મારે ખીન્ને કંઈ નાથ, તું પ્રભુ ઝાલજે હાથ. પ્રભુ ૩ પાર્શ્વપ્રભુજી મન, મદિરીએ આવો,
વિનતિ મારી, હૃદયમાં ધારો,
નિરાશ ફેરા નહિ નાથ, હું છું પ્રભુજી અનાથ. પ્રભુ૦ ૪