________________
૨૧૬
વિજય ગચ્છીય શ્રી જિનશાન્તિસૂરિજીએ કરાવેલી છે. વેદિકા નીચે એક તરફની દિવાલમાં કચ્છ-માંડવી નિવાસી શ્રીમાલી વશીય શાહ શામજી પદમશીએ સ. ૧૯૪૨ માં ઋદ્ધિાર કરાવ્યાના લેખ છે.
૧૯ જલસ દિ
આટલાં સ્થાનાનાં દર્શન કરીને શ્રી વાસુપૂજ્ય સ્વામીની ટૂંક આગળ આવી થાડું નીચે ઉતરીએ કે દેવવિમાન સદેશ લખ્ય જિનાલયનાં દર્શન થાય છે. તેનું જ નામ જલમ"દિર, તેનું જ નામ શ્રી શામળિયાપાર્શ્વનાથજીનુ મંદિર અને તેનુ જ નામ ઘુરમટનુ. મ'દિર, ગિરિરાજ પરનાં દર્શનીય સ્થાનામાં જલનાં કુંડ માત્ર મા સ્થાનની પાસે છે. તેથી તેને જલમ'હિર કહેવામાં આવે છે અને આ મહ્નિમાં મૂળનાયક શ્રી શામળિયા પાર્શ્વનાથજી છે, એટલે તેને શ્રી શામળિયા પાર્શ્વનાથજીનુ' મ’દિ કહેવામાં આવે છે. ઘુરમટનું અ'દિર કેમ કહેવાય છે, તે હજી જાણવાનુ ખાકી રહે છે.
આ ભવ્ય મંદિર જગત્ો ખુશાલચંદે ખાવેલું છે. ત્યારે આ પ્રદેશમાં રેલ્વે ગાડી ન હતી. એટલે મદિનાં બાંધકામને લગતા સર્વ સામાન પ્રથમ મધુવનમાં એકઠા કરવામાં આવતા અને ત્યાંથી હાથી પર લાદીને ઉપર ચઢાવવામાં આવતા. આ રીતે મંદિર બાંધતાં કુલ ખર્ચ રૂા. ૯૩૬૦૦૦ ના થયા હતા, જે આજના હિસાબે લગભગ રૂપિયા દોઢ થી બે ક્રાટના ગણાય. શેઠ ખુશાલચંદે આ ધનન્યય પ્રથમની સ્થિતિ ન હાવા છતાં માત્ર ભક્તિથી પ્રેરાઈને કર્યાં હતા, એટલે તેમને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. આ તીર્થની વર્તમાન આબાદી તેમને જ આભારી છે.
અહી શ્યામની લગભગ એ હાથ માટી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા ગાદીનશીન છે. તેની નીચે આ પ્રમાણે લેખ છે: ' '. ૮૨૨ વર્ષે વૈશાલ ગુરૂ ગુરૌરસાદ खुशालचंदेण श्री पार्श्वनाथ विम्ब कारापित प्रतिष्ठितं च सर्वसूरिभिः । '
જમણી ખાજી શ્રી સ ́ભવનાથ ભગવાનની શ્વેત મૂર્તિ છે. તેના પરના લેખમાં જણાવ્યું છે કે મુશીદાબાદનિવાસી સાણસુખા-ગેત્રીય છોાસવાલ સુગાલચંદે સ’. ૧૮૨૨, માં આ મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. એની જમણી ખજી શ્રી પાર્શ્વનાથ ભગવાનની ફા સહિત મૂતિ છે, તે ઘણી જ ભવ્ય અને કલાકૃતિના સુદર નમૂનારૂપ છે. તેના ઉપર પપ્પુ ઉપર જેવા જ લેખ છે.
ડાબી બાજુ શ્રી શામળિયા પાર્શ્વનાથની તથા શ્રી અભિનદન સ્વામીની મૂર્તિ આ છે, તેના પર પશુ ઉપરની બે મૂર્તિ જેવા જ લેખ છે. તેની ડાબી ખાજી શ્રી અજિતનાથ ભગવાનની મૂતિ છે.
મંદિરના રગમાપ સુદર છે. ક્ બેસી શકે તેવા વિશાળ ચાક છે, સ્થાન
સ'ગેમરમરની છે અને આગળ ૫૦૦ માસા ઘણું જ રમણીય છે. ચારે બાજુ હરિયાળી
"