________________
وغو
છે અને તેએ તેમને પારસનાથ મહાદેવ, પારસનાથ મામા વગેરે કહીને નિત્ય સભા છે તથા ભક્તિથી વંદે છે.
શ્રી પાર્શ્વનાથ પ્રભુને પ્રભાવ આ પ્રદેશમાં ખુખ વિસ્તર્યું હતે, તેનુ એક વિશેષ પ્રમાણુ એ છે કે અહી દર વર્ષે શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મદિવસે અર્થાત્ પાષ વિક ૧૦ (ગુજરાતી માગસર વદ ૧૦] ના દિવસે માટા મેળા ભરાય છે અને તેમાં જૈના ઉપરાંત અહીના લેાકા પણ સારા પ્રમાણમાં ભાગ લે છે.
અન્ને હમણાં જ જાણ્યું કે આજે પણ એરીસામાં હજારા માણસા એવા છે કે જૈન ધી નથી, ( પૂર્વે હશે) છતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ અને શ્રી મહાવીર પ્રભુની જોડિયા મૂર્તિએ પાતાના ઘરમાં રાખે છે અને તેમની નિત્ય પૂજા કરે છે. આ પરથી એરિસામાં પણ તેમને પ્રભાવ કેટલા વિસ્તર્યું હશે, તેનું અનુમાન થઈ શકે છે. આ ખાજી વિલાસપુર સુધીના લેાકેા શ્રી પાર્શ્વનાથ ભગવાનને માને છે અને જે પારસનાથ ન ગયે, તે માતાને પેટે જન્મ્યા જ નતિ’એવાં વચન પણ ખેલે છે.
"
આ સગામાં આ ગિરિરાજને લેાકેા પારસનાથના પહાડ કહેવા લાગ્યા ડાય એ બનવા જોગ છે. અને જે નામ લેાક જિવાએ ચડયુ, તે જ આખરે દૃઢ બની જાય છે, એ નિ:સદેહ બીના છે.
ઘણા લાકે જેનેાના દેવ એટલે ‘પારસનાથ’ એવુ* સમજે છે. અને આ ગિરિરાજ પર વીશતી કરાની નિર્વાણુંભૂમિ હાવાથી તેને પારસનાથના પહાડે ? અર્થાત્ ‘ જૈન તીથ કરીના પહાડ” કહેતા હાય, એ પણ સ‘ભવિત છે,
છેલ્લી ઘેાડી સદીઓમાં આ સ્થાનની ખ્યાતિ પાલગજ-પારસનાથ તરીકે હતી, એમ ખાદશાહી ફરમાન તથા સરકારી ક્રૃતરા વગેરે પરથીજણુાય છે, તેનું કારણ એમ લાગે છે કે આ ગિરિરાજને સંબધ પાલગંજ સાથે ઘણો ગાઢ રહેલે છે.
જેમ મેવાડમાં ઉદેપુરનું રાજ્ય એકલિંગજીનુ રાજ્ય ગણાતુ અને કેરલમાં ત્રાવણકારના મહારાજા પેાતાને પદ્મનાભના પ્રતિનિધિ ગણુતા, તેમ પાલગ જનુ' રાજ્ય ગણાતું અને તેના રાજાએ પાતાને શ્રી પાર્શ્વનાથ પ્રભુના સેવક સમજતા. તેએ પાતાની રાજ્યમુદ્રામાં ‘શ્રી પાર્શ્વનાથાય નમઃ' એ શબ્દોના ઉપયાગ કરતા વળી આ કાળમાં પાલગંજ એજ ગિરિરાજની તળેટી ગણાતું અને બધા સંઘે પ્રથમ ત્યાં આવી ત્યાંના રાજાની આજ્ઞા મેળવીને જ આ મહતીની યાત્રા કરતા.
શ્રી હેમવિમલસૂરિના આજ્ઞાધારક શ્રી કમલધર્મના શિષ્ય શ્રી હસેામે વિ. સ. ૧૫૬૫માં પૂર્વ દેશીય ચૈત્ય પરિપાટી લખી છે, તેમાં જણાવ્યુ છે કે~~
તા.