SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ અન્ય મુનિવરાએ પણુ અહી' તપ-જપ-ધ્યાનાદિ ધર્મારાધન કરેલું છે અને ક્રમની કઠિન શ્રૃંખલાએ તેાડીને પરમાત્મપદની પ્રાપ્તિ કરેલી છે. આ કારણે કેટલાંક જૈન શાસ્ત્રામાં, કેટલીક તીથ માળાઓમાં તથા કેટલાંક સ્તુતિચૈત્યવાદનેામાં સમેતશિખરજીની ગણના શત્રુજય કરતાં પહેલી થયેલી છે. વિક્રમની તેશ્મી સદીમાં રચાયેલ શ્રી પ્રવચનસારાદ્ધાવૃત્તિ ( ૧-૮૭) માં શ્રી સિદ્ધસેનસૂરિજી સહારાજે તીર્થ સ્થાનાની ગણના આ મે કરાવી છે · અવનતિ-વ્ય’તર-યોતિષિ વૈમાનિક-નરીશ્વર-મળ્યુ છાચાટાપટ્-સમ્મેતશિલાશત્રુજ્ઞયો યતાવિસર્વજો સ્થિત...' તાત્પ કે તેઓશ્રી ભૂમ લપરનાં—ભારતનાં સવ વિદ્યમાન તીર્થાંમાં સમેતશિખરજીને અગ્રસ્થાને મૂકે છે અને શત્રુંજય તથા ગિરનારની ગણુના તેની પછી કરે છે. સત્તરમા સૈકામાં કહ્યુ` છે કે પૂ.વિજયસાગરજીએ સ્વરચિત સમેતશિખર તીર્થમાળામાં " · અધિકા એ શુરુગિરુ ાડા, શત્રુજયથી જાણ્યેાજી. ' ઢાલ ત્રીજી. સલાહત્ સ્તાનમાં નીચેની સ્તુતિ બાલવામાં આવે છે : ख्यातोऽष्टापदपर्वतो गजपदः सम्मेतशैलामिधः. श्रीमान् रैवतकः प्रसिद्ध महिमा शत्रुञ्जयो मण्डपः । 'बैभार' कनकाचलोर्बुदगिरिः श्रीचित्रकूटादयः, तत्र श्री ऋषभादयो जिनवराः कुर्वन्तु वो मंगलम् ॥ અષ્ટાપદજી હાલ આપણી દૃષ્ટિમર્યાદાની બહાર છે, અને ગજપદ તીથ'ના લાપ થયેલા છે. એટલે વિદ્યમાન તીર્થોમાં પ્રથમ ગણુના સમેતશિખરજીની છે. ગિરનાર, શત્રુંજય વગેરેની ગણુના તેની પછીની છે. સત્તરમા સૈકામાં શ્રાવકકવિ ઋષભદાસ થયા. તેમણે વિવિધ તીથી સંબંધી નીચેનું ચૈત્યવ`દન રચ્યુ` છે. * પ્રાચીન કાલમાં ભેાપાળ રાજ્ય-સહિત પૂર્વ માળવાના પ્રદેશ શાણું દેશનાં નામથી ઓળખાતા હતા. તેની રાજધાનીનું નગર દશાણુ ંપુર હતું, જે પાછળથી એડકાથીનાં નામથી એળખાયું. આ નગરીની અવાર દશાણુ ફૂટ નામના પર્યંત હતા, તે શ્રી મહાવીર સ્વામીના સમયમાં ગજપદ કે ગુજામપદનાં નામથી પ્રસિદ્ધ થયા, પરંતુ કાલાંતરે તેને લેપ થયેલા છે. પુરાતત્ત્વવિદ્યાના અભિપ્રાયથી આ સ્થાન ઝાંસી જિલ્લાના મેર· તદ્વંસીનું એચ્છા ગામ છે કે જે એટવા નદીના જમણા કિનારે આવેલું છે,
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy