SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ આ માગણું થતાં સરકારી તંત્રમાં આ વેચાણ અંગે સર્વજાતની તપાસ ચાલુ થઈ તે આ પ્રમાણે (૧) બા, અકબરે વિ. સં. ૧૬૪૯ માં . જિન, જ, ગુ. આ. વિજય હીરસૂરિને આ પહાડ ભેટ આપ્યો હતે. (૨) બા. અહમદે વિ. સં. ૧૮૦૯ શ્વે. જૈન જગશેઠ મહેતાબચંદને આ પહાડ ભેટ આપ્યો હતે. (૩) બાદશાહ આલમ (ત્રીજે) ના શાસનમાં વિ. સં. ૧૮૨૫ માં અહીં જગશેઠ ખુશાલચદે . જેનોનાં ધર્મસ્થાન બનાવ્યાં હતાં. (૪) સમેતશિખર તીર્થને વહીવટ આજ સુધી ક. જેનેના હાથમાં હતે. રાજ્યના દફતરના આ ઐતિહાસિક આધારો શ્વેતામ્બર જેનો જ સમેતશિખર પહાડને ખરીદવા હકદાર છે. એમ પૂરવાર કરતા હતા. આથી સરકારી તંત્રમાં નિચે પ્રમાણે નિર્ણયો થયા. (૧) બોર્ડ ઓફ રેવન્યુના સેક્રેટરી મી. એચ બ્રીસકેએ તા. ૧૪--૫–૧૯૧૭ ના રાજ સરકારને ભલામણ કરી કે “સમેતશિખર પહાડ . જેને સિવાય બીજા કેઈને આપી શકાય નહિ (૨) બિહાર, ઓરિસા, ગવર્નરના સેક્રેટરી મી. એમ. કુપલેન્ડ આઈ. સી. એસ. બોર્ડ ઓફ રેવન્યુને ભલામણ કરી કે “બ્રીકાએ તા. ૧૪-૫-૧૯૧૭ ને જ જે ભલામણ કરી છે તે બરાબર છે.” (૩) પાલગંજના રાજાએ તા. ૯-૩-૧૯૧૮ ને રાજ અમદાવાદની શેઠ આણંદજીકલ્યાણજીની પેઢીના પ્રમુખ શેઠ કસ્તુરભાઈ મણીભાઈને પારસનાથને પહાડ બે લાખ બેતાલીશ હજાર (૨૪૨૦૦૦) રૂપિયામાં વેચ્યા. અને નગરશેઠે તેને વેચાતે લીધે. (૪) બોર્ડ ઓફ રેવન્યુ તા. ૧૬-૩-૧૯૧૮ને રેજ પહાડના વેચાણને કબૂલ કરતે ઠરાવ કર્યો કે–“પાલગંજના રાજાએ સમેતશિખરને પહાડ . જેને તેઓ તે બરાબર છે.” અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈ વિગેરે જેનોએ સમસ્ત જૈન તીર્થોના વહીવટ માટે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી સ્થાપી હતી. (જુઓ જૈન ઇતિહાસ પ્રક. ૪૪ પૃ. ૨૫૬ થી ૨૬૦). પૂ. મૂલચંદજી ગણિવરના સદુપદેશથી અને અમદાવાદમાં બિરાજમાન સહ ગીતાર્થ મુનિવરની સમ્મતિથી શેઠ પ્રેમ ભાઈએ આમંત્રણ પત્ર મેકલિી ભારતના . મૃતિપૂજક જૈન સંઘને અમદાવાદ બાલા હને. તેમાં ભારતના નાના મોટા આશરે ૧૦૩ શહેર ગામના પ્રતિનિધિઓ આવ્યા હતા. આ . જૈન સંઘ સમેલને વિ. સં. ૧૯૩૬ ભા. ૧ ૧. તા. ૧૯-૯-૧૮૮૦ ને રોજ સવારે ૧૧ વાગે અમદાવાદમાં નગરશેઠના વડામાં નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈનાપ્રમુખપદે સર્વાનુમતે કશાસનની પદ્ધતિએ અમદાવાદમાં શેઠ આણંદજી કલ્યાણજીની ૨૪
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy