________________
૧૭૯
લઈ રન હેસ્ટીગે જમીનદારોને ન બંદોબસ્ત કર્યો. આથી બંગાળના ઘણા સુખી કુટુંબે તારાજ બની ગયા. ઘણુ ગરીબ કુટુંબે તવંગર બની ગયા. લેર્ડ વેરનહેસ્ટિીંગની ભાવના હતી કે “જગશેઠને વંશવારસાને હક કે કાંઈ આપવું. પણ તે અલ્હાબાદ જઈ પાછા મુર્શિદાબાદ આવ્યું. જગશેઠ ખુશાલચંદ તે પહેલાં વિ. સં. ૧૮૪૦માં સ્વર્ગવાસી થયા.
તેને એક પણ પુત્ર ન હતું. તેથી તેણે મરણ પહેલાં પિતાને ગુપ્તભંડાર કેઈને બતાવ્યું નહિ. આથી તેના વારસદારો તે ગુપ્ત ધન પામ્યા નહિં.
જગશેઠ ખુશાલચંદના મરણ બાદ જગશેઠનું કુટુંબ ધનથી અને ધર્મથી ઘસાયું. તેમજ મુર્શિદાબાદ નગર, નવાબવંશ અને વેરનહેરિટંગ વિગેરે સૌનું ધીમે ધીમે પતન થયું. (૬) જ. હરખચંદજી –
તે શેઠ અમીચંદનો પુત્ર હતું. બચપણથી જ જ. શેઠ ખુશાલચંદને ખોળે આ છે. બીટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ દિલ્હી રાજ્યની લગામ હાથમાં આવતાં પદવીઓ આપવાનું પણ પિતાના હાથમાં લીધું.
ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ વિ. સં. ૧૮૪૦ માં સરકારને જણાવ્યા વિના શેઠ હરખચંદને ખિતાબ તથા જગશેઠની પદવી આપી હતી. વૈરન હેસ્ટિંગ પછી લેડ કવાલીસ ગવર્નર જનરલ બની આવ્યા. તે વડી અદાલતને મુર્શિદાબાદથી હટાવી કલકત્તા લઈ ગયો. તેણે બંગાળના જમીનદારને ન બંદોબસ્ત કર્યો. જમીનના હક્ક નક્કી કર્યા. તેણે શરૂઆતમાં ૧૦ વર્ષ સુધી, પછી જીવન પર્યત અને છેવટે વશ વારસદારને જમીનના સર્વ હક્ક આપ્યા.
જ. છે. હરખચંદ પાસે પારસનાથ પહાડની જે ઈનામી જમીન હતી તે આ બંદોબસ્તમાં પાલગજના રાજ્યમાં દાખલ થઈ હતી જગતશેઠે તે તરફ ધ્યાન આપ્યું નહીં. ( જન ઈતિ. પ્ર-૪૪ પૃ. ૧૮૯ )
જગશેઠ હરખચંદને કાંઈ સંતાન ન હતું. તેણે પુત્રની કામનાથી પૈણવ ધર્મમાં પ્રવેશ કર્યો હતે. છતાં તેને પુત્ર થશે નહિં. તેના વંશજો કસોટીવાળું જૈન મંદિર અને કૃષ્ણમંદિરનાં દર્શન પૂજા કરતા હતા. (૭) જાશેઠ ઇન્દ્રચંદજી –
જશેઠ ઈનચંદજી અને વિષ્ણચંદજી એ બે ભાઈઓ હતા. તેઓ મજયાર