________________
૧૬
અંગ્રેજી રાજ્યની અદાલતએ શ્વેતામ્બર જૈનના વાસ્તવિક હક્ક-વારસાહકને ઉઠાવી તેણે દિગમ્બર જૈનોને ભાગીદારી બનાવી કપિત દખલ ઉભી કરી હતી.
હસવા જેવી વાત છે કે તેઓએ માત્ર દિગમ્બરને શ્વેતામ્બરોની વારસાની વસ્તુના ભાગીદાર બનાવ્યા. પણ શ્વેતામ્બરેને દિગમ્બરોની મિલકતના ભાગીદાર બનાવ્યા નહિ.
હવે તે હિંદ સર્વતંત્ર સ્વતંત્ર દેશ બન્યું છે. જોકે ખુશી થવા જેવું છે કે ભારતની લેકશાહી સરકારે શત્રુજ્ય, ગિરનાર, સમેતશિખર તીર્થ, કેશરીયાજી, તીર્થ વિગેરે તીર્થોમાં શ્વેતામ્બર જૈનોના વાસ્તવિક વારસાહકને સ્વિકાર્યો છે. તેમજ અંગ્રેજ રાજ્ય. કાળમાં જે જે તીર્થોમાં જે ભેદ નીતિ સ્વિકારી કામ લેવાયું છે. તેને ઉત્તર આપણને ભવિષ્ય કાળ આપશે. અમને પૂરી ખાતરી છે કે શ્વેતામ્બર જૈનસંઘની પ્રતિનિધિ અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી સાવધાન રહી કામ લેશે તે, તેને પિતાના પૂર્વજોના સમસ્ત હકકો પુનઃ પ્રાપ્ત થશે. અને પ્રાયઃ સમસ્ત જૈનસંઘનું અખંડ એકમ બનાવી શકશે.
આ રીતે જૈનોના અસલી ૪ સંઘે, તેની પરંપરા, આગમ અને જૈન તીર્થોના વારસદારે શ્વેતામ્બર જૈને જ છે. (જેન પરંપરાને ઈતિહાસ ભા. ૩. પ્રક. ૫૩ “દિગમ્બર સંઘના વિવિધ પંથે તથા ભા. ૧ પૃ .)
. જેને અને દિ. જેની જિન દર્શન વિધિ તથા પૂજનવિધિ એકસરખી હતી. એટલે દિગમ્બરો તામ્બરોના તીર્થોમાં જઈ દર્શન આદિને લાભ લઈ શકતા હતા. ૩. જૈનતીર્થોમાં અને જિન પ્રાસાદેમાં દિગમ્બર જેને કે અજૈને એમ કેઈને દર્શન કરવાની રોકટેક ન હતી. સહ કઈ ત્યાં શ્વેતામ્બર મર્યાદા પ્રમાણે વર્તતા હતા. આ રીતે શ્વેતામ્બર અને–દિગમ્બર બનને ફિરકાઓ ધીમે ધીમે એક બીજાની પાસે આવતા હતા. બનવા જોગ છે કે આમ થોડા વખત પસાર થઈ જાત તે બને ફિરકાઓને ભેદ ભૂંસાઈ જાત. પણ તેમાં પાંચમા આરાને પ્રભાવે એકાએક નવી દિવાલ ઉભી થઈ. આથી આજે એ બને ફિરકાઓ એકબીજાના પ્રતિસ્પર્ધિ બની ઉભા છે. અ. દિવાલ, તે ઈરલામી સંસ્કૃતિમાંથી જન્મેલી નવી કપિત જિનપૂજા વિધિ છે. - દુખિત દિલે નોંધ લેવી પડે છે કે દિગમ્બર વિશપંથીથી તેરાપંથ જુદા પશે, સાથે સાથે તેણે પિતાની જિનપૂજા વિધિ દિ. અને . થી તદ્દન જુદી બનાવી. આ કપિત પ્રજા વિધિ અસલી જન વિધિથી ભિન્ન છે. તેથી તે કલેશ જન્માવનારી નીવડી છે. (જૂઓ-જૈન પરંપરાને ઇતિહાસ ભાગ-૩ પ્રક. ૫૩ “દિગબર સંઘના વિવિધ પશે).” તીથને નુકશાન-હજરત
ઈતિહાસ કહે છે કે જૈન ધર્મ વિક્રમની ૮ મી શતાબ્દીના અંત સુધી પૂર્વ ૨૧