________________
૧૫૪
કરી સ્તવના ગિરિ રાય, વિશતિ ઉદ્ધાર કરાય, સન૦ ઘર ભણી હિઁવ પગલાં ધરે. જખરાય, સઘની ભક્તિ કરાય, મન જગ યશ વાસવ વિસ્તરે, હિવે પુત્રને ઈ રાજ, લેવે સંજય સાજ, મન પ્રભસૈન મુનિ ૫થ જ વરે, સંજસ ધરતા સંત, પાલત મુનિવર પથ, મન॰ ઉપશમ વિવેક સવર પરે, કરી તપ ઉગ્ર સુનીશ, આવ્યા શિખર ગિરીશ, મન॰ વહુ મુનિ સ’ગ ગિરિ પર વરે, પ્રભસેન મુનિવર રાય, સૌવ ભદ્રગિરિ પાય, મન॰ સ્થિતિ પૂર્ણ કરી શિવ વરે. સૌવણુદ્ર ગિરીશ, મુનિકેતા સિદ્ધીસ, મન ચૌવીસ લક્ષ સુનિ સિધવર્ સૌણુ ભદ્ર ગિરિ ભેટ, ફૂલ કેતા લઉં નેટ, સન૦ ક્રોડ ઉપવાસ ફૂલ તે વરે પચમ મારા માંહિ, સમેત શિખર ગિરિ ત્યાંહિ, મન॰ ઉદ્દાર ઈકવીસમા કિણુ કર્યાં. સવત અઢારે વીસ, માઘ શુકેલ સુજગીશ, મન॰ એ સવત્સરે તે સેાિ. તપ ગચ્છપતિ ય દિણું, શ્રી વિજય ધમ સૂરિદ, મન શ્રાવક શુભ કુલ દીપતે. જેસલમેરી શ્રાધ, ફૂલદ પુત્ર સહેસુ વાધ, મન શાહે સુગાલચંદ દીયતા.
તિણે ઈકવીસમે એહ, કર્યો ઉદ્ધાર સસસ્નેહ, મન સમૈત શિખર ઈંકવીસમે. ચૈત્ય કરાવ્યા દોય, મધુવન શિખર પર જોય, મન જહાં ઢળ્યા પાસ ત્રેવીસમા. દેહલા એ ઉદ્ધાર, એ શિખર ગિરિ સાર, મન॰ નામ રાખ્યું તે જીંગા જુગે.
આવી ઘર
૨૯
૩૦
૩૧
૩૨
૩૩
૩૪
૩૫
૩૬
૩૭
૩.
૩૯
૪૦
૪૧
૪૨
૪૩