________________
૧૪
૧૫૩ હિવે મુનિ વદન કાજ, કરી રાજા શુભ સાજ,
મન, ચા રાજા વન વાણી. જઈ વાઘા ગુરુ પાય, વાંદી પૈઠે રાય,
મન હિવે દેશના સુણે ગુરુ તણી, ગુરુ છે દેશના સાર, જીવ દયા આધાર,
મન ધર્મ તણી વાણી સુણી કહે રાજા સુણે સ્વામ, વીસ થાનિક તપ કામ,
મન ફલ તે ગુરુ સુઝ કહે. તબ ગુરુ કહે સુણે ભવ્ય, વીસ થાનિકનું રતવ્ય,
મને તે સુણી સહુ ભાવે વહે. જે કરે થાનિક વસ, વલી પૂજે જીન વસ,
મન જે ફલ તે શિવ સુખ લહે. જે ચાહે પૂરણ ઈમ લાલ, વીસ શાનિક તુ આમ,
મન, વિશતિ ગિરી પૂજાય છે. રાય સુણી ઉપદેશ, ગુરુવાણી સુવિશેષ,
મન ગુરું વાંદી રાય ઘર આવી. હિવે કરી સંઘ તયાર, જાત્રા સમેત ગિરિ ધાર,
મન તુરત સમેત ગિરિ વાંદિયે. વર્ણભદ્ર ગિરિ આય, પારસ પૂછ સુખ પાય,
મન વિંશતિ ગિરિ ને પૂછયા. વલી વિંશતિ ગિરિને ઉદ્ધાર, ભક્તિ તીર્થ કરી સાર,
મન રૂપે અનુભવ ફલ વાધી. ચિંતવી મન મેં રાય, વિરાતિ જીન ઈહ આય.
મન- એ તીરથ સહુ તીરથ સિરે ધન એહ ગિરિ ધન ધન્ય, પૂજ્યા હવે બહુ માન્ય,
મન તેહને સુર સાનિધ્ય કરે. અપુરિયા પુત્ર પાય, નિર્ધનીયા ધન થાય,
મન જે પૂજ ગિરિની કરે. ઈછત વાંછિત થાય, આ પદ દર પૂલાય,
મન નિરિ ભક્તિ ભર જલ તરે.
૨૮