________________
૧૪૫ ત્યાં ત્યાં કોતરીનું ચલ્ય એ, ઠામ ઠામ ને સંઘ રે, મિલ મિલ શેક , સહુ આવી સંઘે મિલીએ. ૯ અમરદેવ રાજાનરે, વહુ નર વર લેઈ, આવી શિખર ગિરિ ઉચ્છવે એ, તિહાં સહુ થાક ઉતાર રે, ફિર શિખરે ચઢયા, સતર ટૂંક ચિત્ત ચિંત એ, સત્તર પ્રભુ નિર્વાણ રે, પૂજન મન કર્યું; અષ્ટ પ્રકારી પૂજ એ, ફિર સતર કરે ઉદ્ધાર રે, જૂઆ રંક ના, વિધિસું તે સહુ સાચવૈએ. ૧૦ સમેત શિખર ગિરિ પૂજ રે, ઘર ભણી ચાલીયા, સબલ સજાઈ આવતાએ, શ્રીપુર નગર પહુંચ રે; જય જય વિતર્યા, મન ના મનોરથ ભાવતાએ, પ્રથમ પૂછ જિન રાજ રે, સંઘ ભક્તિ કરે; સાહામી સહુ મિલ હરખનાએ, દેવે દાન અપ ૨ રે, જાચક ને બહું, જાચિક બહુ ગુણ ગાવતારે. ૧૧ ગૃહ આવી રાજાનરે, જગ મેં યશ લિયે, મનના મરથ સહુ ફલ્યા એ, સબલ ગિરિ પ્રતાપ રે; સબલ ગિરિ મહિમા – કેતા મુનિવરુ, કેતા મુનિ મુગતે મિલા એ, મુનિ મિલિ છિનુ કેડિ રે, શિવ પદ જિણ વરી; સિદ્ધ મેં સિદ્ધ જઈ મિલ્યા એ, સબલગિરિની જાત્ર રે, કરતા ફલ કે, કેડી ઉપવાસનું ફલ મિલ્યા એ. ૧૨ (૧૮) નિર્જર ગિરિ ટૂંક – ભવિજન ભેટે તે હરે, સમેત શિખર ગિરિ, ફલ અનતે પામીએ એ, હિવે તે નિર્જર કે રે, સુનિ સુત્રત વલી, સહસ એક મુનિ સંગ લિયે એ, મુનિ સુવત જિન રાજ રે, નિર્જર ગિરિ પરે; પવાસન પ્રભુ ધારી એ, તીસ કરી ઉપવાસ રે, જેટ વિદિ નવમી, મુક્તિ ભલી પ્રભુજી લીયે એ. ૧૩ અઢારમે ઉદ્ધાર:– નિજે કે ઉદ્ધાર રે, કર્યો કિણ નરપતિ, સો કહ તે સહુ સુ એ, કેશલ દેશ મઝાર રે,
૧૯