________________
૧૪૪ જિહાં અમર દેવરાજીયે એ અમર એના ઘર નાર રે, રૂપે રંભા સી, શીલ ગુણ અંગે છોઈએ. ૪ અમરદેવ રાજેશ રે, દઢ જિન ધર્મ મેં, કદી ન ચિત્ત વિચલે નહીં એ, ધર્મ ધ્યાન મેં જેહ રે દિન તે નિગમે, પિસહ સામાયક લે સહીએ, દેવ ગુરુ ને ધર્મ પૈ, તીન એ તત્વ નૈ, નિત સંસારે તે કહીએ, દેવી દુશમન કેય રે, નહિ કે સિર પરે, વખત બલી રાજા સહીએ. ૫ એક દિવસ રાજાનેર, રય વાડી સહી, ઉપવન રમવા સંચય એ, સાથે વહુ પરિવાર રે, હય ગય રથ ભલા, સુભટ સામેલ પરિવ એ, નિરખી તજે વન માંહિ રે, મુનિ એક પેખિયે, ઉપસમ વિવેક સંવર ભએ, મુનિ નમવાને કાજ રે, રાજા તેહવૈ, અશ્વારૂઢ સે ઉતર્યો એ. ૬. નમી મુનિ નરપતિ તેહ રે, બસે આગલી, મુનિ વે દેશના ધર્મની એ, અષ્ટ કર્મની જેહ રે; પ્રકૃતિ જે કહી, એક સૌ અઠાવન કર્મની એ, તે સંસારી જીવ રે, તેહને રહે ઘેરી પ્રકૃતિ તેહિજ કર્મની એ, વલી જે પ્રકૃતિ એવું રે, કિમ રે હવે, જે કરે ભક્તિ તીર્થની એ. ૭ જિન નિર્વાણ વિશેષ રે, જિહાં જિહાં જે હવે, તિહાં તિહાં જઈ જાત્રા કરે એ, વલી કરે તીર્થ ઉદ્ધાર રે, ભાવે સુધર્મ ને, તેહને કર્મ તે સ્યુ કરે એ?, અમર દેવ રાજનરે, કહે વલી ગુરુ ભણી; કહો મુઝ તીરથ સહુ સિરે એ, સચેત શિખર ગિરિ એ કરે, સહુ તીરથ સિરે, સતર પ્રભુ વલી તે સિરે એ. ૮ અમર દેવ સુણી એહ હૈ, વાણી ગુરુ મુખે, ધન્ય મુનિ મારિગ ભલા એ, વાંદી ગુરુના પાય રે રાજા હર્ષ સ્, ઘરે આવી સંપદ સિલાએ, દેશ નગર પુર ગામ રે, આપણું જે હંતા,