________________
૧૪૧
જિહાં જિન મુક્તિ ભૂમિકા રે, જિહાં જઈ કરીય ઉદ્ધાર; ચાર પ્રકારે તે કરી રે, સંધ બહોત વિસ્તાર. ૧૩ અનુક્રમે સમેત શિખર લહ્યું રે, ચઢચા શિખર ગિરિ સાર; નિર્વાણ પર પ્રભુના ભલા રે, વંદે ભૂપ કરી પ્યાર, ૧૪ પનર ટૂંક ના જિર્ણ કર્યા છે, ઉજવલ પનરે ઉદ્ધાર; રાખે જિણ જગમાં ભલું રે, એપમ કીરત સાર. ૧૫ જાત્રા કરી ઘર સંચરે રે, સુખ સે આવે ધામ; સંઘ જિમાવી યશ લહ્યું કે, સફલ કર્યું ધમ કામ, ૧૬ જ્ઞાનધર ગિરિ મહિમા - હિં જ્ઞાન ધર ટ્રકે ભલા રે, કેતા મુનિ ગયા મુક્ત; કિરણ કેડી કેડી સુનિ રે, વલી છિણુ કોડની મુક્ત. ૧૭ લાખ બતીસ સસ છિનવે, સાત સૌ યાલિસ જાણ; એતા મુનિ મુગતે ગયા રે, તેહજ ટ્રક વખાણ. ૧૮ જ્ઞાનધર ગિરિ ભેટતા રે, ફલ કે તે હવે જેહ, એક કડી ઉપવાસનું રે, તે તે કહે ફલ તેહ. ૧૯ ટૂંક સહુને ભેટતા રે, ફલ લહે અધિક અપાર; ભવિ ભેટે એ ગિરિ ભણી રે, લહ સુખ અવિચલ સાર. ૨૦ (૧૬) નાટિક ગિરિ - હિં સેલમા ઉદ્ધારનું રે, કહચું શુદ્ધ સંબંધ શાએ આપ્યું તે સહૂ રે, છે સહુ યામે સબંધ. ૨૬ એહ મેત શિખર ગિરે રે, આયા શ્રી અર જિન રાજ; નિરખી ક નાટિક ગિરિ રે, ચઢે શિખર ગિર પાજ. ૨૨ સહસ એક મુનિ સાથ મેં રે, લેખા શિવપુર બાર પ્રભુ પવાસન તિહાં કર્યું છે, જેડવા અનુભવ સાર. ૨૩ કરી મોક્ષ તપ એક માસનું રે, દઢ મન ધરીય આનંદ, સહસ ચૌરાસી વર્ષનું રે, આયુ સ્થિતિ હૈ જિર્ણદ. ૨૪ મગસર સુદી દશમી દિને રે, નાટક ગિરિ નિર્વાણ સુરપતિ મિલ સહુ હસે રે. કર્યો છવ નિર્વાણ. ૨૫ એક સહસ મુનિ અણસણું રે, જિન સંગે શિવ લિસ્ટ, નાટિક ગિરિ તીરથ કર્યું કે, સ્થાનિક ભ તે સિદ્ધ. ૨૬