________________
૪૦
હાલ ૧૭ મી (વંશ થકી તે ઉતરી રે, તેડી એકાંતેં તાત ધન નર વહાલા–એ દેશી) (૧૫) જ્ઞાનધર ટૂંક કુયું જિનેસર સાહિબા રે, આવ્યા હે સમેત ગિરિ,
ગિરિ ગુણવંતા. ચાલે ચાલે છે ભવિક ગિરિ એહી, સમેત શિખર ગિરિ રાજ, સમેત શિખર ગિરિ સેહરેજી, લહી નિર્વાણ જિર્ણોદ. ૧ સૂર રાજ હુલામણે રે, એ ગિરિને એ સ્વામ; સમેત શિખર પર સેહી રે, મેહ્યો ગિરિ ટૂંક વિસરામ, ૨ જ્ઞાનધર ગિરિ ઉપરે, પદ્માસન પ્રભુ લીધ તીસ પિષધ કરી એ ગિરિ રે, જિહાં પ્રભુ મિક્ષ તપ કીધ. ૩
જે ચકી એ જિણવ રે, જિણ લહી જિહાં સિવ થાન; વૈશાખ કૃષ્ણ પક્ષ એ ગિરે રે, પ્રભુ એકમ લો થાન. ૪ મુક્તિ પથ જિણ આદર્યો, એ ગિરિ ઉત્તમ દ્ધિ વલી મુનિ શ્રી જિન સંગ રે, થયા સહસ એક સિદ્ધ. ૫ જ્ઞાનધર ગિરિ તીરથ કી રે, શ્રી કધુ જિન ભાણ; આયુ શ્રી જિન ભેગવી રે, સહસ પંચાણુ વર્ષ જાણ. ૬ પૈતીસ ધનુષ ની દેહડી રે, કાયા કંચન વાન, નગર હOિણુ પુર ને ધણું રે, કુંથુનાથ ભગવાન. ૭ છાગ લંછન ચરણે ભલૂ ૨, પ્રભુ નહી એડીજ ચિન્હ; પંચમજ્ઞાન પ્રભુજી લહી રે, ભાસક કાલેક મન્ન. ૮ શ્રી જિન કુંથુનાથનું રે, નિર્વાણ જ્ઞાનધર ટૂંક; જિહાં પ્રભુજી મુક્તિ વારી રે, ચાર કષાય ને મૂક, ૯ પંદર ઉદ્ધાર - હિવે કંથ જિન ટૂંકને રે, કર્યો કેણે ઉદ્ધાર; વચ્છ દેશ માંહી ભલું રે, પુર લિભદ્ર આધાર. ૧૦ શ્રી દેવધર જિહાં રાજવી રે, રૂપ કહા ગુણ સાર; જેહની મતિ જિન ધર્મસું રે, પાલે શુદ્ધ આચાર. ૧૧ રાય સુચ્ચે શાત્રે ભલો રે, તીરથ ઉદ્ધાર અનુષ; મન ચિંતે અતિરાગસું , જે ઉદ્ધાર ને ભૂપ. ૧૨