________________
૧૦૭
U
ગિરિ પ્રભાસે આય, પદ્માસન પ્રભુ ધારિ, ધ્યાન સમાધિ લગાય, નિર્વાણ કે વિચારિયે , મોક્ષ તપ પ્રભુ ધાર, તીસ દિવસ તપ સારી છે, આય નમે સુર પાય, ભાવ અધિક સુર સારી છે. જેષ્ઠ વિદી શુભ પક્ષ, નિર્વાણુ તેરસ દિન કિયે છે, શાંતિ જિણુંદ દયાલ, અબાધા રહિત તિણ લિયે છે, નવસૌ મુનિ પણ સંગે, તે સહુને શિવ પદ દી જી, ઉત્તમ પા ઠામ, જીહાં પ્રભુ જુગ જુગ ચિર જીવો જી. લાખ વર્ષ પ્રભુ આપ, કંચન કાયા પ્રભુ તણું જી, ચાર સો ધનુષ પ્રમાણ, કાયા પ્રભુની શુભ બણ છે, ચકવત પ્રભુ શાંતિ, વિહું જગનાયક તે ધણી છે, લાયક નાયક દેવ, મૃગ લંછન પ્રભુ પદ ભણી જી. શાંતિ પ્રભુ સુવિલાસ, ગિરિ પ્રભાસ તીરથ કિયે છે, એ સમેત શિખર ગિરિસાર, તે તીરથ ચિત ભાવીયો છે, જિહાં પ્રભુ કહી નિર્વાણ, સુરપતિ સહુ મિલ સેવી છે, ફિર ભવિ જન ઉપગાર, ભવ ઉદ્ધારવા ગિરિ કિયે છે. એહ પંદરમી ઢાલ, શાંતિ પ્રભુ ગુણ વર્ણવ્યા છે, કલ્યાણક પંચ જાણુ, શાંતિ પ્રભુના તે સ્તવ્યા છે, સુણત ભવિક સુખ થાય, એ રાસ ભલે રિલીયામણે જ, ગાયે દયા રૂચિ નેહ, આને ઉદ્ધાર વલી નવી સુણે જી.
હાલ ૧૬ મી (કરાટે ચાલ ઉતાવેલે, પગ આઈ ગણ ગોર છે, મેડનિયા ભમર એ કરલે-એશી)
ચૌદમો ઉદ્ધાર
હિ શ્રી શાંતિ છણંદને, પ્રથમ જ એ ઉદ્ધાર છે, રામકિતીયા ભવિકા ગિરિ વીયે-નિરમલ ચિત્તકર પ્યાર છે, એવી જ ભરત મેં સેહત, દેશ વિરંચ દદાર છે. મિત્ર પુર નામા નયર નૌ, સુદર્શન રાય સુખકાર છે. જન ધમાં દઢ જીવડે, દાની ગુણ હૈ અપાર છે,