SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૪ પુરોહિત અને વલી વકી જેહ, સેનાપતી ગાથાપતી ફિર તેહ, સ્ત્રી રત્ન રાજકુલે નીપજે, ગજ અશ્વ એ વૈતાઢયે સંપજે. ૧૬ ચવદહ રત્ન પામ્યા શ્રી શાંતિ, સાધ્યા ષટુ ખંડ લહી યશ સત, ચકવતી પર ભેગવી સાર, રિદ્ધિ ચક્રવતીની બહેલી ધાર. ૧૭ ઢાલ તેરમી એ થઈ સુખકાર, શાંતિ ચકવતી નો અધિકાર, ધન ધન એહ પ્રભુ શાંતિ જિર્ણોદ, વદયા સૂચિ મન આણંદ. ૧૮ (ઢાલ ૧૪ મી) (ગરબી ચાલ મેં) સાહિબા રાજા કહેશ્રી શાંતિ કે કાંતિક ભણી રે , લેવા સંયમ ભાર કે, એહી દિલ ખણી રે લે, કુંવર પદે પચવીશ કે, સામાન્ય ભેગવ્યાં છે કે, વર્ષ પચ્ચીસ સહસ કે ચક્રવત માં ભયા રે લે. ૧ વર્ષ પચ્ચીસ સહસ્ત્ર કે, ચક્રવતી માં ભયા રે લે, ચકાયુધ ન રાજ્ય કે કાજ સમર્પિયા રે લે, હૈ પ્રભુ વરસી દાન કે, હિ મેં હરખથે ૨ લે, તજી પ્રભુ રાજ્ય સે મહકે, સિદ્ધ ભજે ભાવયું રે લે. ૨ દેશ નગર પુર સિદ્ધ કે, તજે એ ભાવના રે લે, એહવે કંપ્યા આસન કે, દેવ સૌધર્મના ૨ લે, અવધિ પ્રયુંજી દેવ કે, જોયું દેવતા રે લે, શ્રી જિન દિકખા અવસર , જાણુ ભાવતા રે લે. ૩ સર્વારથ શિબિકા સાર કે, લેઈ સુર તુરત શું છે કે, મન જિમ ગતિ કરી પૂર કે, ચંચલ ચિત્ત શું રે , આવી ચૌસઠ ઈંદ કે, પ્રભુ દીક્ષા અવસરે રે લે, સર્વારથ લે શિબિકા કે, પ્રભુ સન્મુખ ધરે રે લો. ૪ ઓચ્છવ સબ સહુ મંડાણ કે, કરે દિખ્યા અવસર રે , સહસ રાજા પ્રભુ સંગ છે, સંયમ મન ધરે રે લે,
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy