________________
સાતમે અમ્રુત દેવ વિમાન, ભગવે સુર સુખ જિહાં દેવસ્થાન, અમ્રુત ઇંદ્ર આયુ પૂરણ કરી, હિવે વલી ભવ લહૈ સે પરી. ૮ ચક્રવતી આઠમે ભવે થાય, ચક્રવતીની રિદ્ધિ જ પાય, સાધી જ ખંડને વલી આવી,
હિવે વલી ભવ સુણીચે તે વલી નવી. ૯ નવમે નવમ શૈવેયક થયા, ભવ પામી અનંત સુખ થયા, નવમે રૈવેયક સુર સુખ ભેગવી, ચવી તિહાંથી તે જોગવી. ૧૦ હિવે દશમે ભવે મેઘરથ રાય, જીવ દયા વલી તિહાં વરતાય, પારે ઉગાર્યો સહી, તે ભવ માંહે સહી કહી. ૧૧ મેઘરથ જીવ ચવી તેહ તામ, પાયે સર્વાર્થ સિદ્ધ ધામ, . ચવી તિહાંથી તે દેવતા, સુખ સર્વરથ ના સેવતા. ૧૨ સર્વારથ થી જીવ આવી, બારમે ભવ હિવે શુભ પામી, વિશ્વ સેન કુલે અવતાર, અશિશ કુખે ઉપજી સાર. ૧૩ ઉત્તમ જીવ આવી અવતર્યો,
તબ ઉત્તમ સુપનાને જિણે ફલ વચ્ચે, મઈ સુએ એહી તિહું નાણુ સંજીત,
ઉપ જીવ ભલે સમય હત. ૧૪ હિવે ગર્ભે રહિયા જિન રાય, અચિરા માતા બહુ સુખ પાય, રેગ શગને દીધે અંત, દેશ નગર પુર માં ભઈ શાંતિ. ૧૫ એકાદશ ભવ કરી તિહાં આય, ચ્યવન ભાવ વિદિ સપ્તમી પાય, હિવે સુણજે સહુજન મુનિ ભાય, શાંતિ પ્રભુના શુભ ગુણ ઠાય. ૧૬ હાલ બારમી એહ વિચાર, બારહ ભવ એહ શાંતિના ધાર, દયા રુચિ ગાવે ગુણ સાર, શાંતિ પ્રભુના તે શ્રી કાર, ૧૭
(ઢાલ ૧૩ મી)
(બંગાલી રાગ મેં) હિવે અચિરા દેવી પ્રસ બાલ, જેષ્ઠ વિદિ તેરસ દિન ભાલ, દાસ વધાઈ દેવે દૌડ, રાજા સન્મુખ કહે કર જેડ, ૧