________________
ધારી પદ્માસન પ્રભુજી એ, પૌષધ તીસ ગ્રહી સાર, શ્રાવણ વદી તૃતીયા દિને, કરી નિર્વાણ વિચાર. ૨૮ દશમ ઉદ્ધાર – હિવે સંકુલ ગિરિ ને ભલે, ઉદ્ધાર કિણ ફલ લીધ, તે વાકય વર્ણ સુણિયે, જિણે મન કારજ સિદ્ધ. ૨૯ દક્ષિણ ભારત માલવ કેશ એ, બાલ નગર કે રાજ, આણંદ સેને જાત્રા કરી, પહેલી શિખર ગિરિ ધાર. ૩૦ કરી ઉદ્ધાર સંકુલ ગિરિ તણે, વલી દશ ગિરિ સંયુક્ત, લાભ અનતે જિણ લહ્યો, જિર્ણ કર્યો શુભ અમદેવ. ૩૧ ઘર આવી હરખી ઘણું, સંઘ ભક્તિ બહુ કીધ, સુજસ મહદય પામિયા, કારિજ અને સહુ સિદ્ધ. ૩૨ દશમ ટૂંક મહિમાગિરિ સંકુલ મુનિ કેતલા, થયા જિહાં સિદ્ધ સે અક, કેડા કેડ છિયાણ, ઊપર છિન્નવ કેડિ. ૩૩ લાખ વિન્નબે મુનીસ, સાઢી નવ્યાસી સહસ, પાંચસૌ બયાલીસ ઊપરે, એતલા સિદ્ધા મુનીસ. ૩૪ ગિરિ સંકુલ ભેટ્યા કુલ કે, કોડ એક કરે ઉપવાસ, તેતે સંકુલ ગિરિ જાત્રા, ફલ તેતે લહે તાસ. ૩૫ એહ સમેત શિખર તણું, દશ ગિરિ દશ ઉદ્ધાર, તીરથ એ સમેત ગિરિ, સહુ તીરથ સિરદાર. ૩૬ હાલ આઠમી એ હરખરું, ભણત ગુણત આણંદ, રચના અડી રાસ ની, દયા રૂચિ ગાવે પ્રબંધ. ૩૭
(ઢાલ મી). (મન મોહનલાલ, હે જગ સોહનલાલ, એહ ચાલ) (૧૧) નિલ ટુંકે – હિવે એહ તીરથ ગાઈએ મનમેહન લાલ,
શિખર સમેત ગિરિદ કે હે જગસોહન લાલ, વિમલ નાથ નિર્મલ પ્રભુ, આએ શિખર આણંદ કે. ૧