________________
ટ
બારમા દિવસ-સાહ સુદિ બીજી ૩ :
મારે પૂજ્ય
ગચ્છાધિપતિ આચાર્ય દેવશ્રી માણિકયસાગરસૂરીશ્વરજી તથા બંને ઉપાધ્યાય ભગવતેએ સવારમાં શુભ મુહુતૅ અંજનવિધિ કરી હતી. તે પછી શ્રી સંઘે પ્રભુજીનાં દન-પૂજન ઘણા જ ઉલ્લાસથી કર્યાં હતાં. પ્રભુજીનાં દન કરાવવાના આદેશ શેઠ ભાઈચંદ્ર કપુરચંદે તથા સેાનામહેાર વડે પૂજન કરવાના લાભ કેલ્હાપુરવાળા શાહ ચંદુલાલ લાલચ દે લીધેા હતેા, આ રીતે અંજનશલાકા વિધિ આનંદ મગલપૂર્વક નિવિઘ્નપણે પૂર્ણ થયા હતા.
ત્યારબાદ ચેાથા કૈવલજ્ઞાન કલ્યાણક ઉજવવાની શરૂઆત થઈ હતી. ભગવાનને કેવલજ્ઞાન થતાં જ દેવદેવીઓના સમૂહ પે તાનાં વિમાનામાં એસીને ભગવાનની સમીપે આવે છે અને તેમની વંદના-સ્તવના કરી મહાત્સવ ઉજવે છે. આ ઘટનાના પ્રતીકરૂપે અહી' કેવલજ્ઞાન કલ્યાણકના વરઘેાડા કાઢવામાં આવ્યા હતા. તેમાં અનેક યાત્રિકા દેવ અને ઇન્દ્રોના વેશ ધારણ કરી સાથે ચાલ્યા હતા. બેન્ડવાજા', હાથી આદિ અનેકવિધ સામગ્રીથી આ વરઘેાડા છું. શોભી ઊઠયો હતેા પાનગરમાં કરી આ વરઘેાડા મહાત્સવનાં સ્થાને આવ્યા હતા.
ત્યારબાદ વિજય મુહુતૅ શ્રી શાન્તિસ્નાત્રની શરૂઆત થઈ હતી. તે અંગેની ઉછા ઘણી સારી થઈ હતી. દરેક પૂજામાં રૂપિયા તથા શ્રો ફળ મૂકવાના આદેશ લેાધિવાળા રા હું લક્ષ્મીચંદ સ*પત્તલાલે લીધા હતા.
શ્રી શાન્તિસ્નાત્ર પૂર્ણ થયા ખાદ ભગવાનના નિર્વાણુ મહત્સવને વરઘેાડા ઘણા ઠાઠથી ચઢાવવામાં આવ્યા હતા. આ વરઘેાડામાં પૂ॰ આચાય ભગવત, સાધુ-સાધ્વી તથા શ્રાવક-શ્રાવિકા સારી સંખ્યામાં જોડાયા હતા. પાનગરમાં ફ્રી મહાત્સવસ્થાને આવ્યા બાદ આ વરઘાા ત્રિખરાયા હતા. આ રીતે પાંચે કલ્યાણકની ઉજવણી ઘણી સારી થઈ હતી.
પ્રભુજીને ભન્ય અંગરચના કરવાના તથા ભાવનાના કાર્યક્રમ હંમેશ મુજમ ચાલુ રહ્યો હતા.
એકદર આજના દિવસ ભરચક કાર્યક્રમથી પસાર થયા હતા. અને યાત્રિકાને તેમાં ખૂબ આનદ આવ્યા હતા. તેમના ઉત્સાહને અમાપ કહીએ તેા ખાટુ' નથી.
તેરમે દિવસ-માહ વદ ૪ :
આજે સવારમાં પૂ॰ આચાય ધ્રુવનું વ્યાખ્યાન હતુ, તેના યાત્રિકાએ સારા લાભ લીધા હતા, ખપેારે વિવિધ રાગરાગિણીથી પૂજા ભણાવવામાં આવી હતી અને રાત્રે ભક્તિ ભરપુર ભાવનાના કાર્યક્રમ અમલમાં મૂકાયા હતા. અંગરચના ઘણી આકષર્ષીક ખની હતી.