________________
ત્યારબાદ નીચેની પત્રિકા પ્રકટ કરવામાં આવી?
પત્રિકા | શ્રી શામજિયા પાર્વેનાથી નમઃ |
શ્રી સમેત શિખર મહાતીર્થ પ્રતિષ્ઠા શ્રી સમેતશિખર તીર્થ ભારતભરમાં પ્રસિદ્ધ અને પરમ પવિત્ર છે. તે તીર્થ જીણું શીર્ણ દશામાં હતું. તેને જીર્ણોદ્ધાર વિ. સં. ૨૦૧૨ માં શરૂ કરવામાં આવ્યું હતું. તે હવે પૂર્ણ થયે છે.
આ પરમપાવન તીર્થાધિરાજની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૧૭ના મહા વદિ ૭ તા. ૮-૨-૬૧ બુધવારના રોજ નિર્ધારેલ છે. તે નિમિત્ત પ્રતિષ્ઠાને મહા મહોત્સવ તથા નવીન તૈયાર થયેલ ભવ્ય જિન પ્રાસાદમાં મૂળ નાયક સહિત નવ જિનેશ્વર ભગવતનાં બિબે પ્રતિષ્ઠત કરવાનાં છે.
પરમપાવન મહાચમત્કારી અતિ પ્રાચીન ભવ્ય મૂળ નાયક ભગવતની પ્રતિષ્ઠા ઉછામણું બેલીને કરવાની છે. તેમાં રૂા. ૧,૧૧,૧૧૧ એક લાખ અગિયાર હજાર એસેને અગિયાર એક મહા ભાગ્યશાળી ભાઈએ જાહેર કર્યા છે. તેને છેલ્લે આદેશ કલકત્તામાં ૬ કેનીંગ સ્ટ્રીટ જૈન ઉપાશ્રયમાં વિ. સં. ૨૦૧૭ના કારતક વદિ ૧ તા. ૪-૧૧-૬૦ શુકવારના રોજ આપવામાં આવશે. આ પહેલાં મુંબઈ, અમદાવાદ, કલકત્તા, બૅલેર, મદ્રાસ, પૂના, સાદડી વગેરે સ્થળે વ્યાખ્યાનના અવસરે જે આંકડો વધશે તે જાહેર કરવામાં આવશે અને છેલ્લે કલકત્તામાં નિર્ધારિત કરેલ દિવસે છેલ્લે આદેશ આપવામાં આવશે.
પ્રતિષ્ઠા મહોત્સવ સાથે અંજનશલાકા મહોત્સવ વગેરેની પણ ઘણું બેલી બેલવાની છે. તે કયે સ્થળે બોલાવવી, તેને નિર્ણય હવે પછી જાહેર કરવામાં આવશે.
પ્રતિષ્ઠા અને નીચેનાં જિનેશ્વર ભગવતેનાં જિનબિંબોને પ્રતિષ્ઠિત કરવા માટે આ પ્રમાણે નિર્ધાર કર્યો છે. તેમાં જે ભાગ્યશાળીઓ લાભ લેવા માગતા હોય તેમણે પિતાનું પુનિત નામ જીર્ણોદ્ધાર સમિતિને જણાવવું.
૧ શ્રી પાર્શ્વનાથ ભગવત–શ્યામ ૪૫ ઇંચ મૂળ નાયક-ઉછામણ બેલવાની ૨ શ્રી આદીશ્વર ભગવત-વેત ૨૯ ઈંચ
મૂળ નાયકની જમણી બાજુ નકરે. રૂા. ૨૧૦૦૧ ૩ શ્રી અભિનંદન સ્વામી–ત ૩૧ ઇંચ
મૂળ નાયકની ડાબી બાજુ નકરે. રૂા. ૨૧૦૦૧