________________
ચાતુર્માસ સિવાયના સમયના વળામણુમાં આ ઉત્સાહ આવો , જમણવારનો પ્રસંગ પ્રથમ જ હતે.
શાશ્વતી એાળી, ચૈત્ર માસ–વ્યાખ્યાનને લાભ જોગાનુજોગ બીજે વરસે પણ પ્રાપ્ત થયા. જેમાં, નવે દિવસ એકાદ પદ પર સારગર્ભિત નવપદજીનું અપૂર્વ રહસ્ય જાણવા મળ્યું. અને ગત વર્ષની માફક જ વળામણા તલાટી યાત્રા ને જમણવાર થયા. બસ આ જ ઉત્સાહ, ' દિવ્ય વાતાવરણમાં સાક્ષાત રહ્યા. ગુરૂદેવના આંત્માના દિવ્ય ગુણેને પુંજ તેમનું મહાન વ્યકિતત્વ !! અને માનસપટે અમીટ છાપ છોડી ગયેલ, બંધ સહની પ્રવચન સરિતા. પૂજ્ય આચાર્યદેવશ્રીના અમદાવાદથી વિહાર ૪૮ કલાક પૂર્વે હું વંદનાથે ગયો ત્યારે મેં કહ્યું “સાહેબ આપની શારીરિક પ્રતિકૂળતા અંગે વિચારો તે સારૂ. ત્યારે પૂજ્યશ્રીએ જવાબ આપ્યો કે
“શરીરનું કામ શરીર કરે. શરીર તે ભાડુતી છે. અંદર બેઠેલા આત્મા જ ખરો માલિક-આત્મા સશકત, નિરોગી હોય પછી ચિંતા ' શેની? ને મારી સાથે છે મારી સંભાળ લેનાર બે રામ-લક્ષમણ જેવા : યશ-રાજ” આ વાત ઉપરથી આપણને જરૂર પ્રતીતિ થાય કે તે મધુર વક્તાએ પ્રભુની વાણું કેટલી પચાવી જાણેલ :
આ શબ્દોને આ અંતિમમિલન બની રહ્યું...ને ચિત્ર શુકલ ૧૪ના સર્વને નેધારા મૂકી, શિષ્યને અધવચ્ચે મૂકી અનંતના માર્ગે વગે સંચર્યા. નવાપરા પાલીતાણુ-૩૬૪૨૭૦
જયંતિલાલ એમ. શાહ
દિવંગત દિવ્યઆત્મ સ્વરૂપ ગુરુદેવ
પરમપૂજ્ય આચાર્યશ્રી ભુવનવિજય રત્નસૂરિજી મહારાજ આપના જગમગાટ ભર્યા તેજસ્વી જીવન સાથે અમ અલ્પમતિ જી આપની નિશ્રાની પ્રત્યક્ષ-પરોક્ષ પળો દ્વારા ધન્ય બનવા જીવનને શબ્દો દ્વારા કઈ રીતે
અનંતકાળની મમતારૂપી કુલટાના દામાં પડેલ છવ
સમતાના ઘરે આવી શકે?
૯૪