SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ તેઓશ્રી એક પ્રખર વક્તા છે. જૈન મુનિ છતાં, જૈનેતરમાં પણ પરમપૂજ્ય, જ્યાં જ્યાં તેઓશ્રી. ' એ ચાતુર્માસ કર્યા છે ત્યાં ત્યાં પિતાની સુમધુર વાણીથી શાંતિ સ્થાપી અને સત્યધર્મનું ભાન કરાવ્યું છે. તેમનામાં વિદ્વતા ને સૌજન્ય, જ્ઞાન અને સચ્ચારિત્રને વિરલ સંયોગ જોઈ સિો કેઈને તેમના પ્રત્યે સહજ- ' ભાવે ભક્તિભાવ ઉત્પન્ન થાય છે. સંસારના ત્રિવિધતાપથી સંતપ્ત થયેલ ફેઈપણ વ્યક્તિ તેમની પાસે જાય એટલે તેઓશ્રીને શાંત સ્વભાવ અને ગંભીર સુખમુદ્રા જોઈને સ્વયં ઉપશાંત અવસ્થામાં આવી, સંસારના તાપને ભૂલી પરમ શાંતિ મેળવી શકે છે. - પૂજ્યશ્રીનાં બધાં પ્રવચનેને એકંદર સાર લઈએ તે તેમના કહેવા મુજબ, સંસારને એક પણ પદાર્થ માનવીના આત્માને વાસ્તવિક શાંતિ, સુખ કે આબાદી આપી શકવા સમર્થ નથી. જેની પ્રાપ્તિ રક્ષણ કે ભેગવટે, પુણ્યાઈ વિના અસંભવિત છે. એવા આ બધા નાશવંત પદાર્થોની મમતાને કારણે, આજને માનવસંસાર પૂર્વકાલમાં ન હતું તેના કરતાં વર્તમાનકાળમાં વધારે સુખી, અશાંત તેમજ બરબાદ બની રહ્યો છે. છતાં મેહ, અજ્ઞાન તથા મિથ્યાજ્ઞાનને કારણે આજના માનવોને પિતાની ખામી ભૂલ કે ક્ષતિઓ જણાતી નથી. કાંઈક પુણ્યદયે થોડું ઘણું સાંસારિક સુખ એને મળી જાય એટલે તે ભાન ભૂલી વિવેકને ઈ બેસે છે, તેની આત્મજાગૃતિ માટે આવરણે આવી જાય છે. તે વેળા તેને હિત કે અહિત, સાર કે અસાર, આય કે ઉપાદેયનું કાંઈ જ ભાન રહેતું નથી.' ' ભાવનગરના ચાતુર્માસમાં પૂ. મહારાજશ્રીએ ઉપાધ્યાયજી કૃત , જ્ઞાનસારને અપૂર્વ ગ્રંથ જે સામાન્ય માણસને માટે સમજ બહુ જ કઠિન છે, છતાં તેમની લાક્ષણિક-શૈલીથી તેને સરળ અને સુમધુર બનાવી શ્રોતાજનોને અધ્યાત્મરસમાં તરબોળ બનાવ્યા હતા. આ ઉપરાંત : પર્યુષણ પર્વમાં સારી સંખ્યામાં તપશ્ચર્યાઓ ૫ણુ થઈ હતી તેમજ * ઉત્સવ, મહોત્સવ ચેજી શ્રેષ્ઠ સંગીતકાર શાંતિલાલ શાહને બોલાવી શાસનપ્રભાવના કેરી જૈન તેમજ જૈનેતર સમાજને ખૂબ જ પ્રભાવિત શાસન પ્રભાસ પાસામાં તપાસનવ્યા હતા. સિગ્ગદર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણ ત્રણ માસના અગ
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy