________________
પળાને ભેરાવી દે, અજ્ઞાન સુકાવી દે અને આત્મજ્ઞાન પ્રગટાવી દે!” .
આપણું સૌમાં, જ્ઞાનદર્શનાત્મા સ્વ. આચાર્યશ્રી દ્વારા વહેલી વીતરાગ વાણી, આવા જ્ઞાન-દર્શનના ગુણે-જન્મા!
અલખ આત્મયોગી જ્ઞાન-દર્શનાત્મા આનંદઘનજીને પગલે ચાલનાર અને આ આત્માને આનંદઘનજીને પ્રથમ રંગ લગાડનાર આચાર્યશ્રીના ઉપકાર ઉ ત્માને અનેકશ અભિવંદના !!!
* . - . પ્રતાપકુમાર જ. ટાલિયા 12, CAMBRIDGE ROAD, BANGALORE—560008
અસાધારણ આકર્ષક વ્યાખ્યાતા...
धर्म तो धर्मकर्ता च सदा धर्मपरायणः ।
सत्वेयः सर्व शास्त्रार्थ देशको गुरुरुच्यते ॥ ભાવાર્થ - જે ધમને જાણનાર હોય, ધમને કરતે હેય, સદા ' ધર્મમાં તત્પર રહેતા હોય અને પ્રાણુઓને સર્વ શાસ્ત્રના ઉપદેશ દેતા હોય, તે ગુરુ કહેવાય છે.
– “કુમારપાલ પ્રબંધ' આપણુ જાણીતા પ્રવચનકારમાં પૂ. મુનિ મહારાજ શ્રી ભુવનવિજ્યજી મહારાજનું સ્થાન એક ઉત્તમ પ્રકારના પ્રવચનકાર તરીકે સુપરિચિત છે. તેમના વ્યાખ્યાનમાં ઊંડું ચિંતન, સ્પષ્ટ નિર્મળ દૃષ્ટિ, વાસ્તવિક પરિસ્થિતિ વિશે સમાનતા અને ભાવનાનું પ્રાબલ્ય અનુભવગોચર થાય છે. જગતના દેશના માનવસમાજના અને જનધર્મના વર્તમાન પ્રશ્નો વિષે તેમની પાસે સ્પષ્ટ માહિતી છે. અને તે પ્રશ્નોનો ઉકેલ માટે આવશ્યક એવી નિર્મળપ્રભા પણ તેઓ ધરાવે છે.
પૂ. મુનિ મહારાજ શ્રી ભુવનવિજયજી મહારાજનું ચાતુર્માસ મેરબીમાં
દુનિયાએ વિકારમાં સુખ માન્યું અને જ્ઞાનીઓએ નિવિકારમાં.