SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ હાલ થી. (ચઢાવલાની દેશી.) સેહમપતિ આસન કંપીઓ એ, દેઈ અવધિ મન આણુંદીયે એ નિજ આતમ નિર્મલ કરણ કાજ, ભવજલ તારણ પ્રગટ ઝહાજ. ૧ છે ભવઅડવી પારગ સત્યવાહ, કેવલ નાણાઈય ગુણ અગાહ, શિવ સાધન ગુણ અંકૂરો જેહ, કારણ ઊલટા આસાઢિ મેહ. તે ૨ | હરખેં વિકસી તવ મરાય,વલયાદિકમાં નિજ તનુન માય; સિંહાસનથી ઊઠે સુરંદ, પ્રણમતો જિન આનંદ કંદ. I 3 સગ અડ પય સામે આવિ તત્ય, કરિ અજલીય પ્રણમીય મ0; મુખેં ભાખે એ ક્ષણ આજ સાર, તિય લેય પહુ દીઠ ઉદાર. જા રે રે નિસુણે સુર લેય દેવ, વિષયાન તાપિત તુમ સવ; તસુ શાંતિ કરણ જલધર સમાન, મિથ્યા વિષ ચૂરણ ગરૂડવાન. છે ૫ છે તે દેવ સકલ તારણ સમય, પ્રગટયે તસુ પ્રણમી હો સનાથ; એમ જપી શકસ્તવ કવિ, તવ દેવ દેવી હરખું સુવિ. ૧ ૬ એ ગાવે તવ રંભા ગીત ગાન, સુરલેક હો મંગલ નિધાન; નરક્ષેત્રે આરિજવસ ઠામ, જિનરાજ વધે સુર હર્ષ ધામ. શાળા પિતા માતા ઘરે ઓચ્છવ અશેષ, જિનશાસન મંગલ અતિ વિશેષ; સુરપતિ દેવાદિક હર્ષ સંગ, સંયમ અર્થજનને ઉમંગ. | ૮ | શુભ વિલા લગને તીર્થ નાથ, જનમ્યા ઈબ્રાદિક હર્ષ સાથ; સુખ પામ્યા ત્રિભુવન સર્વ જીવ, વધાઈ વધાઈ થઈ અતીવ. એ
SR No.011538
Book TitleJain Vivek Vani yane Jain Dharm Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGhelabhai Liladhar
PublisherGhelabhai Liladhar
Publication Year1988
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy