________________
ભાવના એવી ભાવતા સવિ જીવ કરૂં શાસન રસી, ઈસી ભાવ દયા મન ઉલ્લસી. / ૨ / લહી પરિણામ એહવું ભલું, નિપજાવી જિનપદ નિર્મલું; આયુ બંધે વિન્ચે એક ભવ કરી, શ્રદ્ધા સંગ તે થિર ઘરી. ૩ ત્યાંથી ચવિહ લહે નરભવ ઉદાર, ભરતેં તેમ એરવર્તે જ સાર; મહાવિદેહે વિજર્યો વર પ્રધાન, મધ્ય ખંડે અવતરે જિન નિધાન. મારા
અથ સુપનાની ઢાલ ત્રીજી. પુ સુપનહ દેખે, મન માંહે હર્ષ વિશેષે; ગજવર ઊજવલ સુંદર, નિર્મલ વૃષભ મનહર; / ૧ / નિર્ભય કેશરી સિંહ, લક્ષ્મી અતિહી અબીહ; અનુપમ ફૂલની માલ, નિર્મલ શશી સુકુમાર, રા તેજ તરણી અતિ દીપે, ઈદ્ર ધ્વજા જગ ઝીંપે, પૂરણ કલશ પંડૂર, પવ સરોવર પૂર. 3 અગ્યારમે રયણાયર, દેખે માતાજી ગુણ સાયર, બારમે ભુવન વિમાન, તેરમે અનુપમ રન્ન નિધાન. | ૪ અગ્નિ શિખા નિર્ધમ, દેખે માતાજી અનુપમ, હરખી રાયને ભાંખે, રાજા અરથ પ્રકાશે. પ . જગપતિ જિનવર સુખકર, હેશે પુત્ર મનહર; ઈંદ્રાદિક જસુ નમશે, સકલ મનેરથે ફલશે. | ૬ |
વસ્તુ છે. પુણ્ય ઉદયપુણ્ય ઉદય ઊપના જિનનાહ. માતા તવ રણી સમે, દેખી સુપન હરખંતિ જાગીય; સુપન કહી નિજ કંથને, સુપન અરથ સાંભલે સભાગીય. ત્રિભુવન તિલક મહા ગુણી, હશે પુત્ર નિધાન; ઈદ્રાદિક જસુ પય નમી, કરશે સિદ્ધ વિધાન. / ૧ /