________________
તાહરૂ ધ્યાન બેઠું. છે ૧ | મન તુમ્મ પાસે વસે રાત દિવસે, મુખપંકજ નિરખવા હંસ હીસે ધન્ય તે ઘડી એ ઘડી નયણું દીસે, ભલી ભક્તિ ભાવે કરી વીનવીસે. ૨ા અહે એહ સંસાર છે દુઃખ દેરી, ઈદ્રજાલમાં ચિત્ત લાગી ઠગારી; પ્રસ માંનીચું વીનતી એક મરી, મુઝ તાર તું તાર બલિહારિ તરી. | ૩ | સહી સુપન જંજાલમાં સવ મોહ્યો, ઘડીઆલમાં કાલ રમત ન ; મુધ એમ સંસારમાં જન્મ , અહે છૂત તણે કારણે જલવિલેજો.iારા એ ભમર લેકે સ બ્રાંતિ ધા, જઈ લુક તણી ચંચુ માંહે ભરાયે; સુકે જંબૂ જાંણી ગર્ભે દુઃખ પાયો, પ્રસ લાલચે જીવડે એમ વા. પા ભ ભર્મ ભૂલે રમે કર્મ ભારી, દયાધર્મની શર્મ મેં નવિ વિચારી તરી ન વાણી પરમ સુખકારી, ત્રિઉં લોકના નાથ મેં નવિ સંભારી. છે ૬ છે વિષય વેલડી સેલડી કરી જણી, ભજી મહ તૃષ્ણા તજી તુઝ વાણી, એહ ભલે ભૂંડે નિજ દાસ જાણી, પ્રભુ રાખી બાહિની છહિ પ્રાણી. | ૭ | માહરી વિવિધ અપરાધની કોડી સહીયેં, પ્રસુ સરણ આવ્યા તણી લાજ વહીયે; વલી ઘણી ઘણી વીનતી એમ કહીયે, મુઝ માંનસરે પરમ હંસ રહીયે. . ૮ કલશ છે કૃપા મુરતી પાસ સ્વામી મુક્તિગામી ધ્યાએ, અતિ ભક્તિ ભાવે વિપતિ જોવે પરમ સંપદ પાઈ; પ્રભુ મહિમસાગર ગુણવિરાગર પાર્શ્વ અતરિક જે સ્તવે, તસ સકલ મંગલ જય જયારવ આનંદવર્ણન વીનવે. એ ૮ ઇત પાર્થ નાથ સ્તુતિ ઃ