________________
બેસિક વલી શકૃસ્તવન “નમોળુ અતિ પ્રીતથી; (પછી) “જે અઈઆતિથ્થઅરા” કથઇ ઉભાં એક ચીતથી, (બહુ) વિવિધ રાગે જિનજિઆગે કાવ્ય ઈદ સેહામણા વલિ નૃત્ય નાટિક તાનમાં ગુલતાન Á કરજે ઘણા. ભાવે કરે ઈમ મુક્તિ દાયક જિન તણી ભક્તિ ઘણી ; ટાકરસી હરષી ને સદા ભવિ ભવનિધિ તરવા ભણી. છે
શ્રી કાવ્ય. અષ્ટાપદે શ્રી આદિ જિનવર, વીર પાવા પૂરિવરૂઃ વાસપૂજ્ય ચંપા નગર સિદ્ધા, નેમ રેવાગિરિવરૂ. છે 1 છે સમેત્ત શિખરે વીશ જિનવર, મોક્ષ પહેતા મુનિવરૂ; ચોવીસ જિનવર નિત્ય વંદુ સયલ સધ સહં કરૂ. ૨ ઈતિ.
અશોક વૃક્ષ સુર પુષ્પ વૃષ્ટિઃ દિવ્ય ધ્વનિથાભરમાસન ચ, ભામળલ ડુંડભિરાતપત્ર, સત્ક્રાતિહાર્યાણિ જિનેથરાણાં. ૧ સકલ કર્મવારી મોક્ષમાર્ગધિકારી ત્રિભૂવન ઉપગારી કેવલ જ્ઞાન ધારી, ભવાયણ નિત્ય સેવ દેવ એ ભક્તિ ભાવે, એ જિન ભવંતા સર્વ સંપત્તિ આવે છે જે તે
દતિ દેવસ્તવના કાવ્ય સપૂર્ણ.
અથ શ્રી અતિરિક પાર્શ્વ નાથ સ્તુતિ,
ભૂજંગી છંદ. પ્રસ પાસજી તારું નામ મીઠું, ત્રિદુ લેકમાં એટલું સાર દીઠું સા સમરતાં સેવતાં પાપ નાડું, મન માહરે