________________
૨૧૯
જ્ઞાન, હિમેં જગી. જિનદાસ કુમત તુ બાત, બેટી મત ખેડે છે ચલ સરક ખડી રહે છે ૪ ઈતિ
અથ લાવણી. ખબર નહિં આજુગમેં પલકી શુકત કરનાં હૈયે સે કરલે, કેન જાને કલકી. . એ આંકણી. છે આ ધાસ્તી હે જગ વાસકી, કાયા મંડલકી, શ્વાસ ઉશ્વાસ સમરલે સાહિબ, આયુ ધટે પલકી. એ ખબ૦ ૧૫ તારા મંડલ રવિ ચંદ્રમા, સબ હૈ ચલનેકી, દિવસ ચારકો ચમત્કાર જવું, વીજલીયાં જલકી. છે ખબ૦ મે ૨ | ફૂડ કપટકર માયા જેડી, કર બાતાં છલકી, પાપકી પિટલી બધી શિરપર, કેન કરે હલકી છે ખબ૦ છે ૩ છે આ જુગ યે સુપનેકી માયા, જયેશી બૂમાં જલકી, વિણસંતા તો વાર ન લાગે, દુનીયાં જાયે ખલકી. એ ખબ૦ કે ૪ માત તાત સુત બંધવ બાઈ, સબ જુગ મતલબકી, કાયા માયા નાર હવેલી, એ તેરી કબકી. ખબ૦ છે ૫ છે મન માતંગ મેહક દારૂ, મસ્તિ શે દિલકી; સતગુરૂ અંકુશ ધરો શિસપર, ચલ મારગ સતકી. છે ખ૦ ૬ છે જબલગ હંસા રહે દેહિમાં, ખંસિયા મંડલકી, હંસા દેહિ છોડ ચલે તબ, માટી જંગલકી. ખો || ૭ | દયાધર્મ સમરણ સાહિબકે, કર બાતાં બલકી; રાગ દ્વેષ તજ વંછા રાખે, પદવી અવિચલકી. ખ૦૮ - શ્રી અજિતનાથ મહારાજની લાવણી.
શ્રી અજિતનાથ મહારાજ, ગરીબ નવાજ, જરૂર જિનવરજી; સેવક શિરનામી, તને ઉચારે અરજી. ને એ