________________
મુંડ, બાત તેરી ડૂબી. છે તેરો હંસ હિયાકિ હાર, ઝેર ક્યું ખાવે; સૂત્ર છે મા છે ૪ સુકૃત સ્વપ્નમેં ભાઈ, રતિ નહી સૂઝે; મેરે કેણ ગતિકે જીવ, દાઝ કયું બૂઝે. મેરે ઘર ખૂટે દુરગતકી, કામધંણ દુજે, ઇસ બેલ ધુનામેં બોત, મુજે કણ પૂજે. એ જિનદાસ કપટકી ખાંણ, માંન નહિ માવે; તે સૂગ છે મન સૂન રે મ પ ઈતિ.
અથ લાવણી. તું કુમતિ કલેસણ નાર, લગી કર્યું કેડે, ચલ સરક ખડીરે દૂર, તુજે કેન છેડે. છે એ ટેક. તું શુમતિ ભરમાયો, મુઝે કયું છેડી, મેરી સદા સાથતી સોબત, છિનકમેં ગોડી. તુઝ બિના સૂની મેરી સેજ, કહું કર જોડી, ઉઠ ચલે હમારે સંગ, સુખે રહે પિડી. યું જુર જુર કુમતી આંસુ આંખશું રેડે, ચ૦ ૧ | તેરી નરક નિગોદકી સેજ સેત મેંઠે, પકડ સેટે જિનરાજ, સંગ તો છૂટો. તોરી મૂરખ માને બાત, હૈયાકે કૂટ, મેં સેજે હુએ દૂર, તાર તેરે ગુટે. તું કર દૂરસું બાત, આવ મત નેડે, ચ૦ ૨ | મેરી અંતકાલકી પ્રીત, પલક નહી પાલી, શુમતિસે લાગો સંગ, મુજે કયું ટાલી. તું મતિકા સિલદાર, સુણાવે ગાલી; તેરી હમ દેનું હૈ નાર, ગોરી ઓર કાલી. તું હમકું ઠેલે દૂર, શુમતકું તેડે છે ચ૦ ૩છે અબ કુમતિકે લલચાયો, રતિ નહિં ડગી સુણકર કી સીખ, સેંટ હેઈ લગી. ચેતન દૂરા કુંતકી, સેજશું ભગીયે જિનરાજ વચનકે