________________
૨૨૯
બહુતેર લક્ષ પુરવ પ્રભુ, ભાગવિ આયુ સિધાય; કહે શ્યામજી શિવપુરે, સમત સિખર ગિરિરાય.II શ્રી અજિત જિન સ્તવન,
(રૂપભ જિનેશ્વર પ્રીતમ માહરા રે) એ દેશી.
અજિત અજિત જિન અરજી સાંભલે જી, કરજોડી કહું નાથ; કાલ અનાદિ ભવ ભવમાં ભમ્યા જી, રમ્યા રમણીની સાથ. । અજિત॰ ॥ 1 ॥ એ આંકણી. ।। નીજ અનુભવ હિત કારણ નવિ લ્યુજી, મેહ માયા વશ સાર; પૂરવ શૂન્ય ઉદયે પ્રભુ પામેયો જી, તું શિણુ સુખકાર. ।। અજિત॰ ।। ૨। અંતરજામી અંતર ટાલીયે છૅ, મુજ આવરણ અપાર; કહે ટાકરસિ હવે જિન તારીયે જી, તારક બિરૂદ વિચાર. ૫ અજિત॰ || ૩ || ઇતિ.
શ્રી સૌભવનિ ચૈત્ય વંદન.
ત્રીજા સંભવ સુખકરૂ, સાવથી પુર નાથ; જીતારી ઘર જનમિયા, સેના રાણી માત. ।। ૧ ।। અરવલĐન અતિ આપતું, સાવનવાન સરીર; ધનુષ ચારસે પ્રભુ તણું, પામ્યા ભવજળ તીર. ॥ ૨ ॥ સાફ લક્ષ પૂરવ ભલુ, આયુ નમા જિનરાય; કહે શ્યામજી ભાવથી, સમતસિખર શિવ પાય. ૫૩ શ્રી સંભવર્જિન સ્તવન.
( શ્રી દર્શન પદ પૂજો પ્રાણી.) એ દેશી,
શ્રી સંભવ જિનરાજ સમરતાં, સુખસંપત વિસ્તાર રે; પ્રભુ નામે નવનિધિ રિદ્ધિ રાજે, ભાજૅ ભવ દુઃખ ભાર રે,
20