________________
૨૨૮ લંછન વૃષભ લેહામણું, કાયા કંચન વાન; ધનુષ પાંચશે શુભતિ, પ્રણમું ધરિ શુભ ધ્યાન.રા લક્ષ રાશિ પૂર્વનું, ભોગવિ આયુ વિશાલ; અષ્ટાપદ ગિરિ ઊપરે, અષ્ટ કરમ મદ ટાલ. ૩ છે કહે શ્યામજી સિદ્ધ થયા, નમો નમે જિનરાજ; પ્રભુ પદ પંકજ સેવતાં, સિજે વંચ્છિત કાજ. ૪
શ્રી રૂષભાજિન સ્તવન.
(અજિત જિણ શું પ્રીતડી.) દેશી. રૂષભ જિનેશ્વર સાંભલે, સેવકની હૈ અરદાસ માહારાજકે, તરણ તારણ જગદીશ્વરૂ, મુજ તારે હો પ્રભુ ગરીબ નિવાજ કે. એ રૂષભ ૧ એ આંકણી. એ બહુમત ગત કરી પેખતાં, શિવ બ્રહ્મા હે પ્રભુ તુમહી મહેશ કે ભ્રમ ભૂલ્ય ભવ ભવ ભયે, નવિ જાણ્યું હો તુમ પદ લવ લેશકે. છે રૂષભ૦ મે ૨ આદિ અનાદિ પુરૂષ તમેં, મન માની હે હવે તુંમતણી સેવકે કહે ટકરસિં સુકૃત ફલ્યા, મુજ મલિયા હે દેવાધી દેવકે. રૂષભ૦ ૩ઈતિ.
શ્રી અજિત જિન ચૈત્ય વદન બીજા અજિત જિર્ણદજી, નગર અધ્યા નાથ; જિતશગૂ નંદન નમે, વિજ્યારાણી માત. ૧ છે ગજ લંછન ગિરૂઓ ઘણુ, કંચન વરણ કાય; ધનુષ સાડા ચારસે, સુરનર પ્રણમે પાય. ૨