________________
૨૨૪
તિલા, તે પાંમશે . યશ જગત માંહિ કુમુદચંદ્ર સમ ઉજલે. ।। ૧૦ । ઇતિ.
અથ નિદા વારક સઝાય પ્રારંભઃ
નિદા મારો કાઇની પારકી રે, નિંદાના બેાલ્યાં મહા પાપ રે; યર વિધ વાધે ધણા રે, નિંદા કરતા નણે માય બાપ રે, નિંદા॰ ॥ ૧ ॥ દૂર ખસતી કાં દેખા તમ ૐ, પગમાં ખલતી દેખા સહુકાય રે; પરના મલમાં ધાયાં લૂગડાં રે, કહે કેમ ઊજલા હાય રે. ાન ॥ ૨ ॥ આપ સંભાલા સહુકા આપણેા હૈ, નિદાની મૂકેા પડી ટેવ રે; થોડે ઘણું અવગુણે સહુ ભી હૈ, કહના નલીયાં ચુએ કહના નેત્ર રે. ॥ નિ॰ ॥ ૩ ॥ નિંદા કરે તે થાયે નારકી રે, તપ જપ કીધું સહુ જાય ; નિંદા કરો તેા કરો આપણી ૨, જેમ છુટક બારા થાય ૐ. || નિ॰ || ૪ | ગુણ ગ્રહો સહુકા તણાં રે, જેમાં દેખા. એક વિચાર રે; કૃષ્ણ પરે સુખ પામશારે, સમય સુંદર સુખકાર રે. ॥ નિદા॰ || | || અથ પરસ્ત્ર ત્યાગવા વિષે સઝાય.
સુણ ચતુર સુજાણ, પર નારીશું પ્રીત કમ્મુ ન કીજીયે, ॥ એ આંકણી. ॥ જેણે પરનારીશું પ્રીત કરી, તેને હૈયડે રૂંધણુ થાય ધણી, તેણે કુલ મરજાદા કાંઈ નગણી. || સુ॰ ||૧ || તાહારીલાજ જાશે ન્યાત જાતમાં, તુ તા લુએ પડીસ સહુ સાથમાં, એ ધુંઆડા ન આવે હાથમાં, “સુ॥ ॥ ૨॥ હાંરે સાંજ પડે રવી આથમે, તાહારા છત્ર ભમરાની પરે ભમે, તુને ધરના ધંધા કાંઇ નગમે, ૫ સુ