________________
૨૨૦ તેહથી દૂરે નાશી. અસુર સવારો અને અગોચર, એકલા નવિ જાઈયે, સહસાતકારે કામ કરતાં, સહેજે શીયલ ગમાવીયે. મારા ચાલ. નટવટનરશુરેન્યન ન જડી, મારગ જાતાં રે આ એડી. | ગુટક. આવું તે ઓડી વાત કરતાં, ઘણું રૂડા શોભીયે; સાસુ અને માના જણ્યા વિન, પલક પાશ ન થભિ. સુખ દુઃખ સરજયું પામીએ પણ, કુલાચાર ન મુકીએં, પરવસ્ય વશતાં પ્રાણ તજતાં, શીયલથી નવિ ચકીયે. . ૩ ! ચાલ વ્યશની સાથું રે વાત ન કિજી હા હાથે રે તાલી ન લી. II ગુટક. તાલી ન લીજે નજર ન કીજે, ચંચલ ચાલ ન ચાલીએ, એક વિષય બુ વસ્તુ કેહની, હાથે પણ નવી જાલીયે.કેટીક કંદર્પ રૂ૫ સુંદર, પૂરુષ પેખી ન મહીયેં; તણખલા તાલે ગણી તેહને, ફરી સામું ન જોઈએ. ૪. ચાલ પુરષ પીયારો રેવલી ન વખાણું, વૃદ્ધ તે પીતા રે સરિખ જાણી. | ગુટક. જાણી પિયુવિન પુરુષ સઘલા, સહોદર સમેવડેપતિત્રતાનો ધર્મ જોતાં, નાવે કઈ સમેવડે. એ કૂરૂપ કુષ્ટી કૂબડાને દુષ્ટ દુર્બલ નિર્ગુણ ભરતાર પામે ભામિની તે, ઈદ્રથી અધિકે ગણે. ૫ | ચાલો અમરકુમારે રે તજી સુરસુંદરી પવન જીયેં રે અંજના પરિહરી. એ ત્રુટક પરિહરી સીતા રોમે વનમાં, નલે દમયંતી વલી મહાસતી માથે કષ્ટ પડિયા, પણ શીયલથી તે નવ-ચલી. એ કસોટીની પરે કૃશીય જોતાં કંતશું વહડે નહીં, તન મન વચને શીયલ રાખે, સતીતે જાણે સહી. ૬. ચાલ ! રૂપ દેખાડી પુરષ ન પાડીયેં;