________________
૨૧૪
નેહ, પરભવ સાપપણે થાય તેઢુ. ૫ ૧૩ ૫ અધિકા ઉછે બાંધે તાલ, દે વાચા નવિ પાલે ખેલ; તેહની લેાકમાં ન હાય લાજ, પરભવ તેના ન સરે કાજ. ૫ ૧૪ા પેાથી બાલે બાલે જેહ, પરભવ મૂરખ થાયે તેહ; ભણે ગુણે ? પોથીદાન, પરભવ નર તે વિદ્યાવાન । ૧૫ । નાના મહેાટા કુવલા હરી, ખાતે ચૂંટે લીલા કરી; કીધાં કર્મ નવ ઠેલાય, મરીને નર તે કાઢીયે। થાય. ૫ ૧૬ ૫ પાંખ પંખીની કાઢે જેહ, પરભવ હું। થાયે તેહ; પગ કાપે ને કરે ગલ ગલેા; મરી નર તે થાયે પાંગલે. ॥ ૧૭ ૫ પાડાશીશુ વઢે દિન રાત, પરભવે . તેતેા ન પામે સંધાત; માત પીતા સુત અઇઅર ધણી, પરભવ તેહને વઢાવઢ ધણી. ॥ ૧૮ ॥ અણુ દીઠું અણુ સાંભલ્યુ' કહે જેહ, પરભવ બહેરા થાયે તહુ; પારકી નિંદા કરે નર નાર, જશ નવિ પામે તેડુ લગાર. ૫ ૧૯ ૫ પરના અવગુણ ઢાંકે જેહ, નર નારી જસ પામે તે; નિદા કરે ને દીયે જે ગાલ, પરભવ નર તે પામે આલ. ॥ ૨૦ ॥ રાત્રીભાજન કરે નર નાર, તે પામે અડ અવતાર; રાતે પંખી ન ખાયે ધાન, માણસ હૈયે નદીસે શાન. ॥ ૨૧ ॥ સૂર્ય સરખા આથમે દેવ, માનવને ખાવાની ટેવ; ધર્માં લાકજ હાયે જેહ, રાત્રીભાજન ટાલે તેહ. ।। ૨૨ ૫ ગાતમ પ્રીછાને અનુસાર, એ સઝાય કરી શ્રીકાર; પડિત હર્ષસાગર શિષ્ય સાર; શિવસાગર કહે ધર્મવિચાર. ॥ ૨૭૫ ઇતિ