SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૯ જાયે, કિમ ઉતરાએ પાર હે જિનજી. અબ૦ | ૫ || દેવતણ ગતિ પુજે હું પામ્ય, વિષયા રસમાં ભીને; વ્રત પચ્ચખાણ ઉદય નવિ આવ્યા, તાન માન માંહે લીને હો જિન છે. જે અબ૦ + ૬ / મનુષ્ય જન્મ ને ધર્મ સામગ્રી, પામેછું બહુ પુર્વે રાગદ્વેષ માંહે બહુ ભલિઓ, નટલી મમતા બુદ્ધિ હૈ જિન છે. તે અબ૦ | ૭ | એક કંચન ને બીજી કામની, તેહશું મનડું બધું તેના ભોગ લેવાને હું સૂરે, કેમ કરી જિનધર્મ સાધુ હે જિન . તે અબ૦ | ૮ | મનની દેડકીધી અતિ જાજી, હું છ કેક જડ જે; કલી કલી કલ્પ મેં જન્મ ગમાયા, પુનરપિ પુનરપિ તેહે હે જિન . અબ ૯ ગુરૂ ઉપદેશમાં હું નથી ભીને, નાવિ સહણા સ્વામિ, હવે વડાઇ જઈએં તમારી, ખિજમત માંહિ છે ખામી હૈ જિન છે. મેં અબ૦ I ૧૦ ચાર ગતિ માંહે રડવડીઓ, તો એ ન સિદ્દા કાજ રૂષભ કહે તારે સેવકને, બાંહે ગૃહ્યાની લાજ હૈ જિનજી. છે અબ૦ / ૧૧ || ઈતિ, અથશ્રીપાર્વજન સ્તવન પાસ જિણુંદ સદા શિવગામી, વાલેજી અંતરજામી રે; || જગ જીવન જિન . એ આંકણી. મૂહુરત તાહેરી મેહન ગારી, ભવિઅણને હિતકારી રે. જગળી ૧ રામારે નંદન સાંભલે સ્વામી, અરજ કરૂં શિરનામી રે. | / જગ દેવ ગણા મેતે નયણે રે દીઠા, તુમેગણુ લાગે છે મીઠા રે. . જગ ૨ મેતો મનમાં તુંહીં જ ધ્યા,
SR No.011538
Book TitleJain Vivek Vani yane Jain Dharm Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGhelabhai Liladhar
PublisherGhelabhai Liladhar
Publication Year1988
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy