________________
૧૭૮ સાહિબ મલિયે, તું મવિના કણ દિયેરે, બોઘ યણ મુઝ બલિ. એ સંભવ આપજે રે, ચરણ કમલ તુમ સેવા, નય એમ વીનવે રે, સુણજે દેવાધિ દેવા. સારા છે કોઈલિ.
અથ શ્રીશિતલજિન સ્તવન, વારિ પ્રભુ દશમા શિતલ નાથે કે, સુણે એક વિનતિ રે લેલ વારી પ્રભુ માહારે તેમનું પ્રીત કે, અવરશું આખડી રે લોલ. / ૧ / વારી પ્રભુ ભદિલપુર અવતાર કે, દૃઢરથ રાજિયો રે લેલ વારી પ્રભુ નંદા ભાત મલારકે કુલમાં ગાયે રે લોલ. રાા વારી પ્રભુ શ્રી વછ લંછન પાય કે, પ્રભુજીને દીપતું રેલલવારી પ્રભુ ચંદ કહે કરજેડકે, અવિહડ રંગશું રેલ. | 3 || છાત.
અથ શ્રી વીરજિન સ્તવન, વીર જિનેશ્વર સાહેબ મેરા, પાર નલહું તેરા, મેહેર કરી ટલે મહારાજજી, જન્મ મરણના ફેરા હૈ જિનy. અબ હું સરણે આયો. એ આંકણું. ગરભાવાસ તણા દુ:ખ હેટા, ઉધેમસ્તક રહિ; મલમુતર માંહે લપટાણે, એહ દુઃખ મેં સહિયે હૈ જિન છે. અબ ૨ | નરક નિગોદમાં ઉપને ને ચાવીઓ, સુક્ષ્મ બાદર થઈ, વેચાણે સુઇને અગ્ર ભાગે, માનતિહાં કિહાં રહિએ હે જિનજી. છે અબ૦ / ૩ / નરક તણી વેદના અતિ ઉલસી, સહી તે જી બહૂ, પરમાધામીને વસ પડીએ, તે જાણે તમે સહુ હે જિન છે. તે અબ૦ | ૪ i તિર્યંચ તણા ભવ કીધા ઘણેરા, વિવેક નહીં લગાર; નિસિદિનને વ્યવહાર ન