________________
૧૬૦
જિન દેવનાં, ગામને ગાત્ર પ્રભુનામ સુણતાં; ઉય વાચક વન્દે ઉદ્દયપદ પામિયે, ભાવે ભગવતનાં સ્તવન ભણતાં. ॥ ॥ ૫૦ || ૭ || ઇતિ પાંચ પરમેશ્વરસ્તવન સપૂર્ણમ્.
અથ પ્રભાતિ સ્તવન - રાગ રામકલી.
તેરા હરસ ભલે પાયા રૂષભજી; મેં તેરા હરસ ભલે પાયેા. ।। કાલ અનતે મેલાયા. ૫ ૩૦ ૫ ૧ ૫ જિનપતિ નરપતિ મુનિપતિ પહેલા, એસા બિરદ ધરાા; માનુંતુ ઇણે મશિયા અવતારેં, જગત ઉદ્મારણ આયા. 1 રૂ૦ ૫રા તે પ્રભુ જુગકી યાદ નિવારી, સખ વ્યવહુાર શિખાયા; લિખન શીલ્પ શતગનિત પઢાચા, તાથે જગત ચલાયા, ૫ ॥ રૂ॰ ॥ ૩ ॥ યા જગમેં તુમ સમ નહિં એરેં, અવસરપનિયે કહાયા, અઢાર કાડાંકેાડી સાગર અંતે, તે પ્રભુ ધર્મે દિખાયા.॥ ૩૦ ૫ ૪૫ લાખ પંચાશત કાડી સાગરલાં, સુખકર શાસન ઠાયે; તુઝ રભાકર વંશવિભૂષણ, એસે કાન સુણાયા, ૫ રૂ॰ ॥ ૫ ॥ કરુણાકર ઠાંકાર તું મેરા, હું તુહ્ન ચરણે આવે; ઘા પદ્મ સેવા અમૃતમેવા, ઇતનેમે નવનિધ પાયા. ॥ ૩૦ ॥ ૬ ॥ ઇતિ.
અથ શખેશ્વર પાર્શ્વજિનસ્તવન. રાગ—પ્રભાતિ કડખા અથવા ઝુલણાં છંદ.
પાસ સંખેશ્વરા સારકર સેવકા, દેવ કાં! એવડી વાર લાગે; દાડીકર જોડી દરબાર આગે` ખડા, ઠાકુરા ! ચાકરા માન માગે ।। પા॰ ॥ ૧ ॥ જગતમાં તુજ જગદીશ જિન જાગતા, એમ