________________
૧૫૪
સિંહાસન પર બેસું ચામર છત્ર ધરાય, એ સહુ લક્ષણ મુઝને નંદન તાહરા તેજનાં, તે દિન સંભારૂને આનંદ અંગ ન માય. હાડકા કરતલ પગતલ લક્ષણ એક હજાર નેં આઠ છે, તેહથી નિશ્ચય જાણ્યા જિનવર શ્રી જગદીશ, નંદન જમણી જધે લંછન સિંહ બિરાજતે, મેં પહેલે સુપને દીઠે વિશવા વીસ.. હા. ૫ નંદન નવલા બંધવ નંદિવર્ધનના તમેં, નંદન-ભેજાઈનાં દેવર છો સુકુમાલ, હસશે ભોજાઈ કહી લાડકા દીયર માહરા, હસશે રમશે– વલી ચુંટી ખણશે ગાલ છે હસશે રમશેને વલી હંસા દેશે ગાલે. એ હા , ૬ નંદન નવલા ચેડા રાજાના ભાણેજ છે, નંદન નવલા પાંચસેં મામીના ભાણેજ છે, નંદન મામલીઆના ભાણેજા સુકમાલ, હસશે હાર્થે રમાડી કહીનેં નાહાના ભાણેજા, આખે આજીને વલી ટબકું કરશે ગાલ. જે હા છે ! નંદન મામા મામી લાવશે ટોપી આગલા, રતને જડીઆ ઝાલર મોતી કસબી કાર; નીલા પીલા નૈવલી રાતા સરવે જાતના, પહેરાવશે મામી મારા નંદ કીશોર. હા એ ૮ છે નંદન મામા મામી સુખડલી બહુ લાવશે, નંદન ગજે ભરશે લાડુ મેતીચૂર; નંદન મુખડા જોઈને લેશે મામી ભામણ, નંદન મામી કેશે જ સુખ ભરપૂર. હા, છે Rા નંદન નવલા ચેડા મામાની સાતે સતી, મારી ભત્રીજીનેં બેંન તમારી નદ; તે પણ ગુંજે ભરવા લાખણસાઈ લાવશે, તુમને જોઈ જોઈ હશે અધિકે પરમાનંદ. હા ૧છે રમવા કાર્જ લાવશે લાખ ટકાને ઘૂઘરે, વલી સૂડા